Hymn No. 5140 | Date: 30-Jan-1994
|
|
Text Size |
 |
 |
1994-01-30
1994-01-30
1994-01-30
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=640
અંજાઈ ગયા, અંજાઈ ગયા, જીવનમાં રે જ્યાં, કોઈ તેજમાં રે
અંજાઈ ગયા, અંજાઈ ગયા, જીવનમાં રે જ્યાં, કોઈ તેજમાં રે પરમતેજના રે, જીવનમાં રે, દર્શન તો ક્યાંથી રે થાશે અંજાઈ ગયા જીવનમાં રે જ્યાં, ખોટી શાનના રે તેજમાં રે અંજાઈ ગયા જીવનમાં રે જ્યાં, વાચાળતાના રે તેજમાં રે અંજાઈ ગયા જીવનમા રે જ્યાં, ખોટાં કર્મોના રે તેજમાં રે અંજાઈ ગયા જીવનમાં રે જ્યાં, લોભલાલચના રે તેજમાં રે અંજાઈ ગયા જીવનમાં રે જ્યાં, ખોટાં વિચારો ને ખોટાં સપનાંના તેજમાં રે અંજાઈ ગયા જીવનમાં રે જ્યાં, માયાના રે તેજમાં રે અંજાઈ ગયા જીવનમાં રે જ્યાં, સુખના રે તેજમાં રે અંજાઈ ગયા જીવનમાં રે જ્યાં, જાળવવાના રે તેજમાં રે
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
anjai gaya, anjai gaya, jivanamam re jyam, koi tej maa re
paramatejana re, jivanamam re, darshan to kyaa thi re thashe
anjai gaya jivanamam re jyam, khoti shanana re tej maa re
anjai gaya jivanamam re jyam, vachalatana re tej maa re
anjai gaya jivanama re jyam, khotam karmo na re tej maa re
anjai gaya jivanamam re jyam, lobhalalachana re tej maa re
anjai gaya jivanamam re jyam, khotam vicharo ne khotam sapananna tej maa re
anjai gaya jivanamam re jyam, mayana re tej maa re
anjai gaya jivanamam re jyam, sukh na re tej maa re
anjai gaya jivanamam re jyam, jalavavana re tej maa re
|