Hymn No. 5141 | Date: 31-Jan-1994
|
|
Text Size |
 |
 |
1994-01-31
1994-01-31
1994-01-31
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=641
આનંદ ને સુખના તારા કિનારા રે, છે એ તો આ ધરતી પર તો તારા
આનંદ ને સુખના તારા કિનારા રે, છે એ તો આ ધરતી પર તો તારા શોધવા પડશે રે એને રે, આ ધરતી પર તો તારે, તારે રે, એના રે કિનારા ગોતવા જીવનમાં એને રે, પડશે રે છોડવા, જીવનમાં તારે, બીજા રે કિનારા મળશે ના જો તને એના રે કિનારા, મળશે બીજે ક્યાંથી રે, તને એના રે કિનારા આનંદ ને સુખના કિનારા રે, સમાઈ જાશે રે એ તો, તારા શાંતિના કિનારા તારા ભાવના કિનારાને સમાવી દેજે રે, પ્રભુ ભાવના રે કિનારા પ્રભુપ્રેમના કિનારાને રે, શોધવા ના પડશે, પ્રભુ કૃપાને દયાના કિનારા જ્ઞાનના સાગરને હોતી નથી કોઈ સીમા, મળશે ના એના રે કિનારા તેજની સીમાને હશે ના કિનારા અંધકારમાં, મળશે ના એના રે કિનારા સપનાના કિનારાને અડશે ના જાગૃતિના કિનારા, શોધશો ના એને જાગૃતિના કિનારા
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
aanand ne sukh na taara kinara re, che e to a dharati paar to taara
shodhava padashe re ene re, a dharati paar to tare, taare re, ena re kinara
gotava jivanamam ene re, padashe re chhodava, jivanamam tare, beej re kinara
malashe na jo taane ena re kinara, malashe bije kyaa thi re, taane ena re kinara
aanand ne sukh na kinara re, samai jaashe re e to, taara shantina kinara
taara bhaav na kinarane samavi deje re, prabhu bhaav na re kinara
prabhupremana kinarane re, shodhava na padashe, prabhu kripane dayana kinara
jnanana sagarane hoti nathi koi sima, malashe na ena re kinara
tejani simane hashe na kinara andhakaramam, malashe na ena re kinara
sapanana kinarane adashe na jagritina kinara, shodhasho na ene jagritina kinara
|