Hymn No. 5153 | Date: 27-Feb-1994
|
|
Text Size |
 |
 |
1994-02-27
1994-02-27
1994-02-27
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=653
છે પ્રભુના હાથનું રે, છે પ્રભુના હાથનું રે, તું એક નાનું રમકડું
છે પ્રભુના હાથનું રે, છે પ્રભુના હાથનું રે, તું એક નાનું રમકડું રહ્યા છે પ્રભુ ખેલતા ને ખેલતા સહુ રમકડાથી, છે સહુ એના હાથનું રમકડું રમતાં રમતાં જ્યાં એક તૂટયું, બીજું ત્યાં એણે તો સરજ્યું છે અગણિત એનાં તો રમકડાં, તારી એમાં તો શી ગણતરી દીધાં ફળ એણે એને તો એવાં, ઘડયા ઘાટ એના નોખા તો એણે સહુ રમકડાથી રહે એ રમતાં, કોઈ રમકડાને તો એણે શાને બગાડયું રમ્યાં ને રમાડયાં સહુ રમકડાંને, ના રમકડાંને એમાં તો સમજાયું કંટાળ્યા ના એ તો રમતા, નિતનવું સર્જન એનું તો થાતું રહ્યું જે જે રમકડાને એણે તો ગળે લગાડયું, ધન્ય એમાં એ તો બન્યું
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
che prabhu na hathanum re, che prabhu na hathanum re, tu ek nanum ramakadum
rahya che prabhu khelata ne khelata sahu ramakadathi, che sahu ena hathanum ramakadum
ramatam ramatam jya ek tutayum, biju tya ene to sarajyum
che aganita enam to ramakadam, taari ema to shi ganatari
didha phal ene ene to evam, ghadaya ghata ena nokha to ene
sahu ramakadathi rahe e ramatam, koi ramakadane to ene shaane bagadayum
ranyam ne ramadayam sahu ramakadanne, na ramakadanne ema to samajayum
kantalya na e to ramata, nitanavum sarjana enu to thaatu rahyu
je je ramakadane ene to gale lagadayum, dhanya ema e to banyu
|
|