Hymn No. 5323 | Date: 14-Jun-1994
|
|
Text Size |
 |
 |
1994-06-14
1994-06-14
1994-06-14
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=823
નથી જગમાં કોઈ તો એવું, નથી સુખ જીવનમાં પોતાનું ચાહતું
નથી જગમાં કોઈ તો એવું, નથી સુખ જીવનમાં પોતાનું ચાહતું રહ્યા મારગ ભલે સહુના તો જુદા, રહ્યું જગ એમાં ને એમાં અથડાતું વિચારધારાઓ રહે વ્હેતી તો જગમાં, જગ ધારા બધી નથી પચાવી શકતું દઈ વિચારધારાઓને નામ ધર્મનું, જગ રહ્યું વાડા એમાં બાંધતું મૂલ્ય માનવનું તો ઘટયું, માનવતાનું અવમૂલ્ય ન થાતું તો રહ્યું વાડા ને વાડાઓ બંધનમાં બંધાઈ, રહ્યું માનવમન એમાં અકળાતું સુખની વ્યાખ્યા રહી સહુની જુદી, જગ એકજાત એમાં તો નથી થયું કોઈનું જગમાં ના ખૂંચવી લેવું, સમજાય પોતાનું જ્યારે ખૂંચવાઈ જાતું અપેક્ષાઓ ને અપેક્ષાઓના ઢગ રહે ચડતા, સુખચેન રહે એમાં ખોવાતું ખાતા ને ખાતા રહ્યા માર સહુ આમાં, રાખે મુખ સહુ, એમાં તોય રાતું
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
nathi jag maa koi to evum, nathi sukh jivanamam potanum chahatum
rahya maarg bhale sahuna to juda, rahyu jaag ema ne ema athadatum
vicharadharao rahe vheti to jagamam, jaag dhara badhi nathi pachavi shakatum
dai vicharadharaone naam dharmanum, jaag rahyu vada ema bandhatum
mulya manavanum to ghatayum, manavatanum avamulya na thaatu to rahyu
vada ne vadao bandhanamam bandhai, rahyu manavamana ema akalatum
sukhani vyakhya rahi sahuni judi, jaag ekajata ema to nathi thayum
koinu jag maa na khunchavi levum, samjaay potanum jyare khunchavai jatum
apekshao ne apekshaona dhaga rahe chadata, sukhachena rahe ema khovatum
khata ne khata rahya maara sahu amam, rakhe mukh sahu, ema toya ratum
|