1994-06-27
1994-06-27
1994-06-27
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=847
ચારેકોર તો છે અંધકાર, મળતું નથી બહાર નીકળવાનું રે દ્વાર
ચારેકોર તો છે અંધકાર, મળતું નથી બહાર નીકળવાનું રે દ્વાર
મૂંઝવણનો નથી હૈયામાં કોઈ પાર, છે વેદનાઓ ભરી હૈયામાં તો અપાર
રુખો સૂકો છે મારો રે સંસાર, ઉઠાવી રહ્યો છું એનો રે હું તો ભાર
જીવનભર ખાધા કંઈક તો માર, પ્રભુ હવે મને એમાંથી તો ઉગાર
છૂટતી નથી જીવનમાં ચિંતા લગાર, બની ગઈ હાલત જીવનની એમાં બિસ્માર
આવે છે જીવનમાં આફતોની લગાર, કરે છે હેરાન મને એ તો હદપાર
થાતા જાય છે ઢીલા રે સંસ્કાર, જોઈએ છે પ્રભુ કૃપા તારી બેસુમાર
નથી જીવનના રસ્તાના જાણકાર, રહ્યા અટવાતા અમે એમાં હદ બહાર
રહેવું છે હર સ્થિતિ માટે તૈયાર, જીવન તો છે જીવનનો લલકાર
મરણ તો છે જીવનનું રે દ્વાર, પડશે કરવો જીવનમાં એનો સ્વીકાર
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
cārēkōra tō chē aṁdhakāra, malatuṁ nathī bahāra nīkalavānuṁ rē dvāra
mūṁjhavaṇanō nathī haiyāmāṁ kōī pāra, chē vēdanāō bharī haiyāmāṁ tō apāra
rukhō sūkō chē mārō rē saṁsāra, uṭhāvī rahyō chuṁ ēnō rē huṁ tō bhāra
jīvanabhara khādhā kaṁīka tō māra, prabhu havē manē ēmāṁthī tō ugāra
chūṭatī nathī jīvanamāṁ ciṁtā lagāra, banī gaī hālata jīvananī ēmāṁ bismāra
āvē chē jīvanamāṁ āphatōnī lagāra, karē chē hērāna manē ē tō hadapāra
thātā jāya chē ḍhīlā rē saṁskāra, jōīē chē prabhu kr̥pā tārī bēsumāra
nathī jīvananā rastānā jāṇakāra, rahyā aṭavātā amē ēmāṁ hada bahāra
rahēvuṁ chē hara sthiti māṭē taiyāra, jīvana tō chē jīvananō lalakāra
maraṇa tō chē jīvananuṁ rē dvāra, paḍaśē karavō jīvanamāṁ ēnō svīkāra
|
|