Hymn No. 5384 | Date: 20-Jul-1994
|
|
Text Size |
 |
 |
1994-07-20
1994-07-20
1994-07-20
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=884
ભૂલી ગયો જીવનમાં રે હું તો, હું કોણ છું, હું કોણ છું, હું કોણ છું
ભૂલી ગયો જીવનમાં રે હું તો, હું કોણ છું, હું કોણ છું, હું કોણ છું ભટકતો રહ્યો હું તો, જનમફેરાના વનમાં, જ્યાં ભૂલી... માયાના ચક્કરમાં હું તો ફસાયો, વળગાડી માયા ગળે તો, જ્યાં ભૂલી... ચાહતેં ના હતેં સાથ હું તો, દુઃખના સાથીઓમાં અટવાઈ ગયો, જ્યાં ભૂલી... કરી કોશિશો ઘણી છૂટવા એમાંથી, મહેનતાણું કોશિશોનું ના મળ્યું, જ્યાં ભૂલી... જીવનમાં પ્રકાશને ચાહતેં ને ચાહતેં, સફર જીવનની હું કરતો ગયો, જ્યાં ભૂલી... પ્રકાશ જીવનમાં ના મળ્યો, અંધકાર વિના ના મળ્યું જીવનમાં, જ્યાં ભૂલી... નિર્ણાયક બુદ્ધિ હું ખોઈ બેઠો, જે કોઈ ને કાંઈ કહે, સાચું માનતો ગયો, જ્યાં ભૂલી... અદીઠ આશા જાગી ગઈ એવી, પથપ્રદર્શક મળી જાય જીવનમાં, જ્યાં ભૂલી... રાહ એની જોતો ગયો, પથપ્રદર્શકે રાહ બતાવી ત્યજવાની, જ્યાં ભૂલી... ત્યજી દે બધું, જાણીશ તું કોણ છે તું કોણ છે, જ્યાં ભૂલી...
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
bhuli gayo jivanamam re hu to, hu kona chhum, hu kona chhum, hu kona chu
bhatakato rahyo hu to, janamapherana vanamam, jya bhuli...
mayana chakkaramam hu to phasayo, valagadi maya gale to, jya bhuli...
chahatem na hatem saath hu to, duhkh na sathiomam atavaai gayo, jya bhuli...
kari koshisho ghani chhutava emanthi, mahenatanum koshishonum na malyum, jya bhuli...
jivanamam prakashane chahatem ne chahatem, saphara jivanani hu karto gayo, jya bhuli...
prakash jivanamam na malyo, andhakaar veena na malyu jivanamam, jya bhuli...
nirnayaka buddhi hu khoi betho, je koi ne kai kahe, saachu manato gayo, jya bhuli...
aditha aash jaagi gai evi, pathapradarshaka mali jaay jivanamam, jya bhuli...
raah eni joto gayo, pathapradarshake raah batavi tyajavani, jya bhuli...
tyaji de badhum, janisha tu kona che tu kona chhe, jya bhuli...
|