Hymn No. 5402 | Date: 29-Jul-1994
|
|
Text Size |
 |
 |
1994-07-29
1994-07-29
1994-07-29
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=901
થાય છે બે ચીજનો તો મેળાપ જીવનમાં જ્યાં, એ સંગમ તો છે એ એનો કિનારો
થાય છે બે ચીજનો તો મેળાપ જીવનમાં જ્યાં, એ સંગમ તો છે એ એનો કિનારો હર ચીજને તો છે એનો રે કિનારો, થાક તો છે હર તોફાનનો કિનારો ઉષા ને સંધ્યા તો છે રે જગમાં, રાત અને દિવસના મેળાપનો તો કિનારો જીવન તો છે સુખદુઃખનો તો જગમાં, જગમાં એનો મેળાપનો તો કિનારો પૂર્ણ ભાવ તો જીવનમાં, તો છે રે જગમાં, પ્રભુદર્શનના મેળાપનો કિનારો કિનારો ને કિનારો, છે જગમાં તો હરેક ચીજનો, એનો તો નોખો કિનારો છે જીવનમાં તો દુઃખ તો સુખનો કિનારો, છે સુખ તો દુઃખનો તો કિનારો પ્રભુદર્શન તો છે રે જગમાં તો જીવનમાં, ભક્તિ ને ભાવનો તો કિનારો છે જગમાં આજ તો ગઈ કાલનો કિનારો, છે કાલ એ તો આજનો તો કિનારો જીવનમાં તો છે, ફળ તો છે હરેક સિદ્ધિને, પુરુષાર્થનો તો કિનારો
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
thaay che be chijano to melaap jivanamam jyam, e sangama to che e eno kinaro
haar chijane to che eno re kinaro, thaak to che haar tophanano kinaro
usha ne sandhya to che re jagamam, raat ane divasana melapano to kinaro
jivan to che sukhaduhkhano to jagamam, jag maa eno melapano to kinaro
purna bhaav to jivanamam, to che re jagamam, prabhudarshanana melapano kinaro
kinaro ne kinaro, che jag maa to hareka chijano, eno to nokho kinaro
che jivanamam to dukh to sukh no kinaro, che sukh to duhkhano to kinaro
prabhudarshana to che re jag maa to jivanamam, bhakti ne bhavano to kinaro
che jag maa aaj to gai kalano kinaro, che kaal e to aajano to kinaro
jivanamam to chhe, phal to che hareka siddhine, purusharthano to kinaro
|