Hymn No. 5406 | Date: 03-Aug-1994
|
|
Text Size |
 |
 |
ભક્તિ માંગે ના કોઈ એનો અધિકાર, ચાહે એ તો, હૈયેથી એનો સ્વીકાર
Bhakti Manghe Na Koi Ano Adhikari ,Chahe Ae To,Haiya Thi Ano Swikar
પ્રેમ, ભક્તિ, શિસ્ત, શાંતિ (Love, Worship, Discipline, Peace)
1994-08-03
1994-08-03
1994-08-03
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=905
ભક્તિ માંગે ના કોઈ એનો અધિકાર, ચાહે એ તો, હૈયેથી એનો સ્વીકાર
ભક્તિ માંગે ના કોઈ એનો અધિકાર, ચાહે એ તો, હૈયેથી એનો સ્વીકાર છે એ તો જ્યાં હૈયાના પ્રેમની પુકાર, ચાહે એ તો, હૈયેથી એનો રે સ્વીકાર બનવા ચાહે સદા એ તો દેનાર ને દેનાર, ચાહે ના બનવા એ તો કોઈ માંગનાર છે ઝરણું એ તો અંતરના પ્રેમનું, ધારા વહે પ્રેમપાત્રના ચરણમાં સદાય છે એ તો પ્રેમ ને પ્રેમપાત્રને, જોડતી ને જોડતી પવિત્ર હૈયાની રે ધાર જાગે એ કેમ ને ક્યારે હૈયામાં રે જીવનમાં, ના કદી એ તો કહી શકાય ના જોય એ તો સુખદુઃખ તો જગના, છે એ તો સ્વયં, સ્વયં સુખની ધાર તન્મય ને તન્મય થાતી જાય એ તો એમાં, છોડી દે ત્યાં બધી એ બીજા વિચાર ઓગળતો ને ઓગળતો જાય, હૈયાનો અણુએ અણુ એમાં, એક જ્યાં એ થાતો જાય બની ગઈ ભક્તિ જ્યાં, પરમ ફરજ જીવનની, જીવનનો ત્યાં થઈ જાય ઉદ્ધાર
https://www.youtube.com/watch?v=eMls9VeOg8I
Satguru Shri Devendra Ghia (Kaka)
ભક્તિ માંગે ના કોઈ એનો અધિકાર, ચાહે એ તો, હૈયેથી એનો સ્વીકાર છે એ તો જ્યાં હૈયાના પ્રેમની પુકાર, ચાહે એ તો, હૈયેથી એનો રે સ્વીકાર બનવા ચાહે સદા એ તો દેનાર ને દેનાર, ચાહે ના બનવા એ તો કોઈ માંગનાર છે ઝરણું એ તો અંતરના પ્રેમનું, ધારા વહે પ્રેમપાત્રના ચરણમાં સદાય છે એ તો પ્રેમ ને પ્રેમપાત્રને, જોડતી ને જોડતી પવિત્ર હૈયાની રે ધાર જાગે એ કેમ ને ક્યારે હૈયામાં રે જીવનમાં, ના કદી એ તો કહી શકાય ના જોય એ તો સુખદુઃખ તો જગના, છે એ તો સ્વયં, સ્વયં સુખની ધાર તન્મય ને તન્મય થાતી જાય એ તો એમાં, છોડી દે ત્યાં બધી એ બીજા વિચાર ઓગળતો ને ઓગળતો જાય, હૈયાનો અણુએ અણુ એમાં, એક જ્યાં એ થાતો જાય બની ગઈ ભક્તિ જ્યાં, પરમ ફરજ જીવનની, જીવનનો ત્યાં થઈ જાય ઉદ્ધાર
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
bhakti mange na koi eno adhikara, chahe e to, haiyethi eno svikara
che e to jya haiya na premani pukara, chahe e to, haiyethi eno re svikara
banava chahe saad e to denaar ne denara, chahe na banava e to koi manganara
che jaranum e to antarana premanum, dhara vahe premapatrana charan maa sadaay
che e to prem ne premapatrane, jodati ne jodati pavitra haiyani re dhara
jaage e kem ne kyare haiya maa re jivanamam, na kadi e to kahi shakaya
na joya e to sukh dukh to jagana, che e to svayam, svayam sukhani dhara
tanmay ne tanmay thati jaay e to emam, chhodi de tya badhi e beej vichaar
ogalato ne ogalato jaya, haiya no anue anu emam, ek jya e thaato jaay
bani gai bhakti jyam, parama pharaja jivanani, jivanano tya thai jaay uddhara
Explanation in English
Bhakti does not demand any authority, it only wants wants acceptance from the heart
It is only the call from the heart, it only wants acceptance from the heart
It only wants to give and give, it does not want to demand
It is a rivulet of the inner love, its stream ever flows on the feet of the one who deserves that love
It always joins the love and the beloved through the stream of the pure heart
When and where it will erupt in the heart in life, one can never predict that
It does not see happiness and suffering in this world, it is by itself the stream of joy
It becomes besotted and besotted in itself leaving behind all other thoughts
Each and every atom of the heart dissolves within it, when it becomes one with it
When bhakti becomes the priority in life, then life is redeemed.
|