Hymn No. 5488 | Date: 18-Sep-1994
|
|
Text Size |
 |
 |
એક ને એક તો છે તું, રહ્યો છે સર્વત્ર વ્યાપી જગમાં તું તો પ્રભુ
Aek Ne Aek To Che Tu,Rahiyo Che Sarvatra Vayapi Jagma Tu To Prabhu
મા, ભગવાન (Almighty Mother, God)
1994-09-18
1994-09-18
1994-09-18
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=987
એક ને એક તો છે તું, રહ્યો છે સર્વત્ર વ્યાપી જગમાં તું તો પ્રભુ
એક ને એક તો છે તું, રહ્યો છે સર્વત્ર વ્યાપી જગમાં તું તો પ્રભુ ભૂલીને ઉપાધિઓ જગમાં તો બધી, ભજીએ જગમાં અમે તને તો વિભુ છે ભલે નિરાકાર તો તું, રહ્યો છે ધરી આકારો જગમાં બધા તો તું તારા વિના નથી કાંઈ ખાલી, રહ્યો ગોતવો મુશ્કેલ જગમાં તો તું ભળ્યો છે જગમાં તું તો એવો, ભળે સાકર તો જગમાં જેમ દૂધમહીં છે આનંદસ્વરૂપ તો તું, મળે છે આનંદ જગમાં બધે તો તેથી સુખ ને સુખ ભર્યું છે જગમાં તેં તો બધે, રહ્યા જગમાં અમે તોય દુઃખી ઝીલી ના શક્યા સુખને જગમાં અમે, થયા દુઃખી જગમાં અમે અમારાં કર્મોથી દોષ ને દોષ રહ્યા કરતા જગમાં અમે, ભરી નિર્દોષતા મોકલ્યા જગમાં અમને ઉપાધિઓ ને ઉપાધિઓ, રહ્યા મેળવતા ને મેળવતા જગમાં તો અમે
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
ek ne ek to che tum, rahyo che sarvatra vyapi jag maa tu to prabhu
bhuli ne upadhio jag maa to badhi, bhajie jag maa ame taane to vibhu
che bhale nirakaar to tum, rahyo che dhari akaro jag maa badha to tu
taara veena nathi kai khali, rahyo gotavo mushkel jag maa to tu
bhalyo che jag maa tu to evo, bhale sakaar to jag maa jem dudhamahim
che anandasvarupa to tum, male che aanand jag maa badhe to tethi
sukh ne sukh bharyu che jag maa te to badhe, rahya jag maa ame toya dukhi
jili na shakya sukh ne jag maa ame, thaay dukhi jag maa ame amaram karmothi
dosh ne dosh rahya karta jag maa ame, bhari nirdoshata mokalya jag maa amane
upadhio ne upadhio, rahya melavata ne melavata jag maa to ame
|
|