Hymn No. 3140 | Date: 10-Apr-1991
શાને આવ્યો છે, તું રે જગમાં, કર વિચાર જરા, આ તો મનવા
śānē āvyō chē, tuṁ rē jagamāṁ, kara vicāra jarā, ā tō manavā
મન, દિલ, ભાવ, વિચાર, યાદ
(Mind, Heart, Feelings, Thoughts, Remembrance)
1991-04-10
1991-04-10
1991-04-10
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=14129
શાને આવ્યો છે, તું રે જગમાં, કર વિચાર જરા, આ તો મનવા
શાને આવ્યો છે, તું રે જગમાં, કર વિચાર જરા, આ તો મનવા
વીતાવવું છે જીવન તો શું, બસ ખાવાને પીવામાં રે, મનવા કર વિચાર આવો જરા
રહેવું છે રે શું જીવનભર, ક્રોધ ને વેરની આગમાં રે, મનવા કર વિચાર આવો જરા
સંબંધ અન્ય સાથે શાને બાંધવા કે બગાડવા રે, મનવા કર વિચાર આ તો જરા
શાને કાજે દુઃખી થયો, સુખી શાને કાજે રહીશ રે, મનવા કર વિચાર આવો જરા
આવ્યો, રહીશ કેટલા દહાડા કે લઈ જઈશ સાથે શું રે,મનવા કર વિચાર આવો જરા
જગ છે સાચું, જીવન છે સાચું, કે તું છે સાચો રે, મનવા કર વિચાર આ તો જરા
તર્કવિતર્કો છે સાચા, લાગણી સાચી, કે ભાવો રે સાચા રે, મનવા કર વિચાર આ તો જરા
દેખાય છે, છે એ સાચું, કે નથી દેખાતું, છે એ સાચું રે, મનવા કર વિચાર આ તો જરા
છે પ્રભુ તો સાચા, તારા સંબંધ છે એના કેવા રે, મનવા કર વિચાર આ તો જરા
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
śānē āvyō chē, tuṁ rē jagamāṁ, kara vicāra jarā, ā tō manavā
vītāvavuṁ chē jīvana tō śuṁ, basa khāvānē pīvāmāṁ rē, manavā kara vicāra āvō jarā
rahēvuṁ chē rē śuṁ jīvanabhara, krōdha nē vēranī āgamāṁ rē, manavā kara vicāra āvō jarā
saṁbaṁdha anya sāthē śānē bāṁdhavā kē bagāḍavā rē, manavā kara vicāra ā tō jarā
śānē kājē duḥkhī thayō, sukhī śānē kājē rahīśa rē, manavā kara vicāra āvō jarā
āvyō, rahīśa kēṭalā dahāḍā kē laī jaīśa sāthē śuṁ rē,manavā kara vicāra āvō jarā
jaga chē sācuṁ, jīvana chē sācuṁ, kē tuṁ chē sācō rē, manavā kara vicāra ā tō jarā
tarkavitarkō chē sācā, lāgaṇī sācī, kē bhāvō rē sācā rē, manavā kara vicāra ā tō jarā
dēkhāya chē, chē ē sācuṁ, kē nathī dēkhātuṁ, chē ē sācuṁ rē, manavā kara vicāra ā tō jarā
chē prabhu tō sācā, tārā saṁbaṁdha chē ēnā kēvā rē, manavā kara vicāra ā tō jarā
|