901. | સર્વને ક્ષમા કરનારી દાનેશ્વરી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Sarvne kshama karnari daneshwari re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam... |
902. | અખંડ આનંદમાં સહુને સમાવનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Akhand anand ma sahune samavnari re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam... |
903. | અંતરમાં અનુભૂતિ બની રહેનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Antarma anubhuti bani rahenari re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam... |
904. | સર્વધર્મની રચિતા રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Sarvdharm ni rachita re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam... |
905. | દિવ્યદૃષ્ટિ પ્રદાન કરનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Divyadrishti pradan karnari re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam... |
906. | દંડમાં પણ દયા વરસાવનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Dand ma pan daya varsavnari re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam... |
907. | સદ્ગુરુ બની સંપૂર્ણ સંભાળ રાખનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Sadhguru bani sampurna sambhal rakhnari re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam... |
908. | કુવિચારને કાપનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Kuvichar ne kaapnari re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam... |
909. | સુવિચાર સ્થાપનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Suvichar sthapnari re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam... |
910. | પરમકૃપામાં જીવ મુક્ત કરનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Param krupa ma jeev mukt karnari re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam... |
911. | સ્કંદમાતા બની પુરાણો રચનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Skandmata bani purano rachnari re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam... |
912. | નાગો, ભૂતોને શાંત કરનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Naago, bhutone shant karnari re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam... |
913. | ગાંધર્વ કિન્નરને પણ પૂજીતા રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Gandharva kinnar ne pan pujeeta re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam... |
914. | દિવ્યવૃષ્ટિ વરસાવનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Divya vrushti varsavnari re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam... |
915. | ગૌરી બની ગૌરવ સમજાવનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Gauri bani gaurav samjavnari re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam... |
916. | દિવ્યદૃષ્ટિ વરસાવનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Divya drishti varsavnari re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam... |
917. | ૐકાર નાદમાં રમનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Omkar naadma ramnari re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam... |
918. | પ્રેમસાગરમાં નવડાવતી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Prem sagar ma navdavti re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam... |
919. | સચ્ચીદાનંદ માં નવડાવતી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Sacchidanand ma navadavti re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam... |
920. | કાર્યોમાં શાંતિ આપનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Kaaryo ma shanti aapnari re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam... |
921. | નક્ષત્ર ગ્રહોમાં જ્યોતિષશાસ્ત્ર સમજાવનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Nakshatra graho ma jyotish shastra samjavnari re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam... |
922. | શાસ્ત્રાૅ ને સાચી સમજણ આપનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Shastro ne sachi samjan aapnari re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam... |
923. | યોગમિલનના સ્વાદ કરાવનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Yog milan na swad karvnari re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam... |
924. | અણુઅણુમાં પોતાના દર્શન કરાવતી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Anu anu ma potana darshan karavti re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam... |
925. | તંત્ર સાધનામાં જીવને મુક્તિ આપનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Tantra sadhana ma jeevne mukti aapnari re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam... |
926. | યંત્રમાં બેસી સંસારને શક્તિ આપતી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Yantra ma besi sansar ne shakti aapti re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam... |
927. | મંત્રમાં જાગનારી, કાર્યો બધા પાર કરનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Mantra ma jagnari, kaaryo badha par karnari re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam... |
928. | આશિષે આશિષે ઉત્તમ બનાવનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Aashishe aashishe uttam banavnari re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam... |
929. | બીજ શબ્દોમાં જગ બનાવનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Beej shabdoma jag banavnari re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam... |
930. | ધર્મભેદ બધા સમાપ્ત કરનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Dharmabhed badha samapt karnari re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam... |
931. | હર લોકમાં વસનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Har lokma vasnari re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam... |
932. | પ્રેમરૂપ સન્માન કરાવતી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Premroop sanman karavti re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam... |
933. | સમ્યક દૃષ્ટિ આપનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Samyak drishti aapnari re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam... |
934. | યજ્ઞની આહુતિ સ્વીકારનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Yagnya a ni aahuti sweekarnari re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam... |
935. | હૃદયને ઈશ્વર્યતત્ત્વથી ભરનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Hriday ne ishwariya tatva thi bharnari re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam... |
936. | દાન દેનારી ને દાન લેનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Daan denari ne daan lenari re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam... |
937. | પરબ્રહ્મ બ્રહ્માંડમાં ગુંજતી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Parabrahma brahmandma gunjati re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam... |
938. | સંપૂર્ણતામાં વસતી અને સંપૂર્ણતામાં વસાવનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Sampurntama vasati ane sampurntama vasavnari re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam... |
939. | આદર્શો પર Sાલાવનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Adarsho par chalavnari re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam... |
940. | આલૌકિક અજુબો બની જગમાં વસતી રે માતા, હે જગમારેતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Aloukik ajubo bani jagma vasati re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam... |
941. | ધર્મનું સ્થાપન સદૈવ કરનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Dharmnu sthapan sadaiv karnari re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam... |
942. | અમરનાથ પર અમરતા સમજાવનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Amarnath par amarta samajavnari re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam... |
943. | અધર્મનો નાશ કરનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Adharm no naash karnari re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam... |
944. | સત્ય અસત્યના ભેદ ખોલનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Satya asatya na bhed kholnari re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam... |
945. | મીઠી નિંદરમાં ભક્તને સુવાડનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Mithi nindarma bhakt ne suvadnari re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam... |
946. | વર્ષા બની વરસતી સહુને તૃપ્ત કરતી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Varsha bani varasti sahune trupta karti re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam... |
947. | મંજિલમાં પૂર્ણાવતી ભરતી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Manjil ma purnavati bharti re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam... |
948. | પ્રાણની મહાપ્રાણ રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Pran ni mahapran re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam... |
949. | કુંડલિનીની શક્તિ રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Kundalini ni shakti re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam... |
950. | પરબ્રહ્મની તેજસ્વિની રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Parabrahma ni tejswini re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam... |
951. | ઉદ્ગમ સ્થાનમાં સદૈવ રહેનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Udgam sthanma sadaiv rahenari re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam... |
952. | જીવનસ્ત્રાૅત ને સૂત્ર સમજાવનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Jeevansrot ne sutra samjavnari re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam... |
953. | આરતીના દીપમાં સંરક્ષણ કરનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Aarti na deep ma sanrakshak karnari re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam... |
954. | પૂજાપાઠના મહિમા સમજાવનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Pujapath na mahima samjavnari re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam... |
955. | અપૂર્ણતાને પૂર્ણતામાં બદલનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Apurnata ne purnata ma badalnari re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam... |
956. | વિશ્વધારિણી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Vishwadharini re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam... |
957. | મધુરવાહિની રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Madhurvahini re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam... |
958. | ચિત્રાંગિની રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Chitragini re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam... |
959. | શ્વેતધારિણી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Shwetdharini re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam... |
960. | બળશાળીની રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Balshalini re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam... |
961. | શિવાસિની રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Shivasini re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam... |
962. | શૂન્યકારીણી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Shunyakarini re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam... |
963. | સર્વશ્રેષ્ઠ રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Sarshreshta re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam... |
964. | સર્વનામ તારામાં સમાવનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Sarva naam tara ma samaavnari re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam... |
965. | સર્વજાપમાં વસનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Sarv jaap ma vasnari re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam... |
966. | સર્વભેદ મિટાવનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Sarva bhed mitavnari re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam... |
967. | સર્વધામમાં વસનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Sarva dham ma vasnari re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam... |
968. | સઘળી અશુદ્ધતા હરનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Saghali ashudhata harnari re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam... |
969. | શિવશક્તિ એકરૂપતા સમજાવનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Shivshakti ekrupta samjavnari re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam... |
970. | હર મૂર્તિમાં તારી સૂરત દેખાડનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Har murti ma tari surat dekhadnari re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam... |
971. | શ્રીવિદ્યામાં વસનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Srividya ma vasnari re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam... |
972. | ત્રિપુરાસુંદરી તરીકે પૂજાતી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Tripurasundari tarike pujati re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam... |
973. | હર જીવમાં શિવાંશ જગાવતી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Har jeev ma shivansh jagavati re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam... |
974. | શક્તિપાતની શક્તિ રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Shaktipat ni shakti re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam... |
975. | અમૃતપાન કરાવનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Amritpaan karavnari re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam... |
976. | શૈલપુત્રી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Shailputri re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam... |
977. | શાસ્ત્રાૅની રચિતા રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Shastro ni rachita re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam... |
978. | શક્તિપીઠ પર તેજ પ્રકાશ કરનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Shaktipeeth par tej prakash karnari re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam... |
979. | ચિત્ત એકાકાર કરનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Chit ekakar karnari re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam... |
980. | સોહ્મ નાદમાં રમાડનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Soham naad ma ramadnari re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam... |
981. | અંતર ઓળખાણ કરાવતી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Antar olkhan karavti re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam... |
982. | પ્રેરણારૂપે સમજાવતી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Prerana rupe samjavti re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam... |
983. | પરમપૂજનીય રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Parampujniya re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam... |
984. | કર્મબંધન તોડનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Karmabandhan todnari re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam... |
985. | સંકલ્પસિદ્ધિ કરાવનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Sankalpa siddhi karavnari re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam... |
986. | વિશુદ્ધભાવો જગાડનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Vishuddha bhavo jagadnari re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam... |
987. | નિર્ભયતા જગાડનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Nirbhayata jagadnari re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam... |
988. | ગુપ્ત રહસ્યો સમજાવનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Gupt rahasyo samjavnari re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam... |
989. | નિર્જીવમાં પ્રાણ ભરનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Nirjiv ma pran bharnari re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam... |
990. | સ્વાધીનતામાં અહંકાર તોડનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Swadhinta ma ahankar todnari re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam... |
991. | પ્રચંડ રૂપધારી અસૂરોનો નાશ કરનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Prachand roopdhari asuro no naash karnari re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam... |
992. | સચ્ચિદાનંદ સ્વરૂપી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Sacchidanand swaroopi re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam... |
993. | સર્વવ્યાપક શક્તિ રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Sarva vyapak shakti re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam... |
994. | સર્વોત્તમ શુદ્ધતા પ્રદાન કરનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Sarvottam shuddhata pradan karnari re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam... |
995. | સકારાત્મક-નકારાત્મક ઉર્જાથી ઊપર ઉઠાવનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Sakaratmak - nakaratmak urjathi upar uthavnari re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam... |
996. | વિકારોનો જ્ઞાત કરાવનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Vikaro no gyat karavnari re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam... |
997. | આભાર સમજાવતી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Aabhar samjavti re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam... |
998. | અંતરજ્યોત પ્રકટાવનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Antarjyot praktaavnari re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam... |
999. | પાવાગડમાં કાળીસ્વરૂપે બીરાજતી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Pavagad ma kali swaroope birajti re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam... |
1000. | જીવનમરણના ખેલ સમજાવનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Jeevan maran na khel samjavnari re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam... |