હે સંપૂર્ણેશ્વરી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... hē saṁpūrṇēśvarī rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma... Hey sampurneshwari re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
હે રાજેશ્વરી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... hē rājēśvarī rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma... Hey rajeshwari re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
હે પરમ વૈભવેશ્વરી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... hē parama vaibhavēśvarī rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma... Hey param vaibhaveshwari re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
હે સકળ મુનીજન પૂજિતા રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... hē sakala munījana pūjitā rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma... Hey sakal munijan poojita re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
હે સકળ સિદ્ધજનોની વંદિતા રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... hē sakala siddhajanōnī vaṁditā rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma... Hey sakal siddhajano ni vandita re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
હે પરમ સ્મરણીય રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... hē parama smaraṇīya rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma... Hey param smaraniya re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
હે સકળ દેવોની રે પૂજિતા રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... hē sakala dēvōnī rē pūjitā rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma... Hey sakal devo ni re poojita re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
હે સકળ જગની હૃદયેશ્વરી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... hē sakala jaganī hr̥dayēśvarī rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma... Hey sakal jag ni hridayeshwari re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
હે સર્વેશ્વરી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... hē sarvēśvarī rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma... Hey sarweshwari re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
હે પરમ વિઘ્નેશ્વરી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... hē parama vighnēśvarī rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma... Hey param vigneshwari re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
હે પરમ આનંદેશ્વરી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... hē parama ānaṁdēśvarī rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma... Hey param anandeshwari re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
હે પરમ સ્મરણેશ્વરી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... hē parama smaraṇēśvarī rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma... Hey param smaraneshwari re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
હે પરમ ધૈર્યેશ્વરી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... hē parama dhairyēśvarī rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma... Hey param dhaiyreshwari re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
હે પરમ કરૂણાકારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... hē parama karūṇākārī rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma... Hey param karunakaari re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
હે પરમ સૌંદર્યેશ્વરી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... hē parama sauṁdaryēśvarī rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma... Hey param saundaryeshwari re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
હે પરમ માતેશ્વરી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... hē parama mātēśvarī rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma... Hey param mateshwari re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
હે પરમ કર્તૃત્વ ધારિણી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... hē parama kartr̥tva dhāriṇī rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma... Hey param kartutva dhaarini re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
હે પરમ અવધૂતેશ્વરી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... hē parama avadhūtēśvarī rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma... Hey param avdhuteshwari re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
હે પરમ સુગંધેશ્વરી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... hē parama sugaṁdhēśvarī rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma... Hey param sugandheshwari re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
હે અલૌકીકેશ્વરી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... hē alaukīkēśvarī rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma... Hey alaukikeshwari re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
હે સકળ સંમોહેશ્વરી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... hē sakala saṁmōhēśvarī rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma... Hey sakal samoheshwari re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
હે પરમ પ્રજ્ઞેશ્વરી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... hē parama prajñēśvarī rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma... Hey param pragyeshwari re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
હે સકળ માર્ગે પૂજિતા રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... hē sakala mārgē pūjitā rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma... Hey sakal marge poojita re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
હે પરમ હિતેશ્વરી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... hē parama hitēśvarī rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma... Hey param hiteshwari re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
હે પરમ ત્રિકાળેશ્વરી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... hē parama trikālēśvarī rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma... Hey param trikaleshwari re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
હે પરમ ગુણેશ્વરી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... hē parama guṇēśvarī rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma... Hey param guneshwari re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
હે પરમ ગુણવર્ધિની રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... hē parama guṇavardhinī rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma... Hey param gunvardhini re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
હે પરમ સમર્થ રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... hē parama samartha rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma... Hey param samarth re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
હે પરમ મોહિનીશ્વરી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... hē parama mōhinīśvarī rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma... Hey param mohinishwari re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
હે પરમ હિતવર્ધીની રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... hē parama hitavardhīnī rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma... Hey param hitvardhini re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
હે સકળ મંગળ કારેશ્વરી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... hē sakala maṁgala kārēśvarī rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma... Hey sakal mangal kareshwari re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
હે પરમ સૌમ્યેશ્વરી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... hē parama saumyēśvarī rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma... Hey param saumyeshwari re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
હે પરમ કર્તુત્વ કારિણી માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... hē parama kartutva kāriṇī mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma... Hey param kartutva kaarini re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
હે શ્વાસોમાં વિશ્વાસ ભરનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... hē śvāsōmāṁ viśvāsa bharanārī rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma... Hey shwasoma vishwaas bharnari re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
હે દિવ્યતામાં રમાડનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... hē divyatāmāṁ ramāḍanārī rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma... Hey divyataama ramaadnari re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
હે જ્ઞાન ગંગા સ્વરૂપે વહેનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ hē jñāna gaṁgā svarūpē vahēnārī rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma Hey gyan ganga swaroope vahenari re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
હે દિવ્યાગિની રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... hē divyāginī rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma... Hey divyagini re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
હે ભવતારીણી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... hē bhavatārīṇī rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma... Hey bhavtaarini re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
હે ગંગા, યમુના, સરસ્વતી રૂપે સંગ રહેનારી માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... hē gaṁgā, yamunā, sarasvatī rūpē saṁga rahēnārī mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma... Hey Ganga, Yamuna, Saraswati roope sang rahenari mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
કોમળ હૃદયધારીણી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... kōmala hr̥dayadhārīṇī rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma... Komal hridaydhaarini re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
હે શિવેશ્વરી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... hē śivēśvarī rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma... Hey shiveshwari re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
હે પુર્ણતામાં સમાવનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... hē purṇatāmāṁ samāvanārī rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma... Hey poorntaama samaavnari re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
હે અંબા સ્વરૂપે અંધકાર બાળનારી માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... hē aṁbā svarūpē aṁdhakāra bālanārī mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma... Hey Amba swaroope andhakaar baalnari mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
હે બહુચરા સ્વરૂપે સચરાચરમાં સમાવનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... hē bahucarā svarūpē sacarācaramāṁ samāvanārī rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma... Hey Bahoochar swaroope sacharaacharma samaanari re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
હે દુર્ગા સ્વરૂપે દુર્ગતી નિવારણી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... hē durgā svarūpē durgatī nivāraṇī rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma... Hey Durga swaroope durgati nivaarini re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
હે આશાપુરા સ્વરૂપે આશાપુર્ણ કારનારી માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... hē āśāpurā svarūpē āśāpurṇa kāranārī mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma... Hey Ashapura swaroope ashapurna karnari mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
હે કાળી સ્વરૂપે કાળનો અંત કરનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... hē kālī svarūpē kālanō aṁta karanārī rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma... Hey Kali swaroope kaalno anth karnari re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
હે ચામુંડા સ્વરૂપે ચંડ મુંડ ને હણનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... hē cāmuṁḍā svarūpē caṁḍa muṁḍa nē haṇanārī rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma... Hey Chamunda swaroope chand mund ne hannari re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
હે મહિષાસુરમર્દની રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... hē mahiṣāsuramardanī rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma... Hey Mahishasurmardini re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
હે નામે નામે ને રૂપે રૂપે નિરાળી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... hē nāmē nāmē nē rūpē rūpē nirālī rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma... Hey naame naame ne roope roope nirali re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
હે અખંડ આશિષ વર્ષાવનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... hē akhaṁḍa āśiṣa varṣāvanārī rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma... Hey akhand ashish varshaavnari re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
હે આકાર નિરાકારના ખેલ ખેલનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... hē ākāra nirākāranā khēla khēlanārī rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma... Hey aakar niraakar khel khelnari re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
જડ ને ચેતનમાં રમનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... jaḍa nē cētanamāṁ ramanārī rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma... Jad ne chetan ma ramnari re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
પ્રાણેપ્રાણનો આધાર રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... prāṇēprāṇanō ādhāra rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma... Praanepraan-no aadhar re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
નર નારીની પુકાર સદા સાંભળતા રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... nara nārīnī pukāra sadā sāṁbhalatā rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma... Nar naarini pukaar sadaa saambhalta re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
જળ બની તૃષા મિટાવનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... jala banī tr̥ṣā miṭāvanārī rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma... Jal bani trusha mitaavanari re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
અન્ન બની પીંડને પોષનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... anna banī pīṁḍanē pōṣanārī rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma... Anna bani pindne poshnari re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
ગીત બની ગુંજન કરનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... gīta banī guṁjana karanārī rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma... Geet bani gunjan karnari re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
સંગીત બની જીવન લયમાં લાવનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... saṁgīta banī jīvana layamāṁ lāvanārī rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma... Sangeet bani jeevan laymaa laavnari re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
કોષેકોષનો સંવર્ધન કરનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... kōṣēkōṣanō saṁvardhana karanārī rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma... Koshekoshno sanvardhan karnari re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
દુઃખ દારિદ્રનું નિવારણ કરનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... duḥkha dāridranuṁ nivāraṇa karanārī rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma... Dukh daaridranu nivaaran karnari re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
વીણા વાજિંત્રોથી પ્રસન્ન થાનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... vīṇā vājiṁtrōthī prasanna thānārī rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma... Veena vajintrothi prasann thaanari re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
કામક્રોધનું દહન કરનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... kāmakrōdhanuṁ dahana karanārī rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma... Kama-krodh nu dahan karnari re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
હે કરૂણાકારી મંગળકારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... hē karūṇākārī maṁgalakārī rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma... Hey karunaakari mangalkari re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
સિદ્ધોને સિદ્ધિના દાન દેનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... siddhōnē siddhinā dāna dēnārī rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma... Siddhone Siddhina daan denari re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
ભક્તોને પ્રેમમાં રમાડનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... bhaktōnē prēmamāṁ ramāḍanārī rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma... Bhaktone Prem ma ramadnari re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
દેવોના સંકટ હરનારી માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... dēvōnā saṁkaṭa haranārī mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma... Devona sankat harnari mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
ઋષિમુનિની આરાધ્ય અધિષ્ઠા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... r̥ṣimuninī ārādhya adhiṣṭhā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma... Rishimuni ni Aaradya Adhishta, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
નવદુર્ગા બની નવયુગનું નિમાર્ણ કરતી, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... navadurgā banī navayuganuṁ nimārṇa karatī, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma... Navdurga bani navyugnu nirmaan karti, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
વિકરાળ બની અસુરોને સંહારતી, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... vikarāla banī asurōnē saṁhāratī, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma... Vikraal bani asurone sahaarti, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
સોમ્ય બની સુમધુર ગાન કરતી, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... sōmya banī sumadhura gāna karatī, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma... Saumya bani sumadhur gaan karti, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
યુગે યુગમાં પરિવર્તન લાવતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... yugē yugamāṁ parivartana lāvatā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma... Yuge yugma parivartan lavataa, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
નવ નવ રાત્રિનું ર્નિમાણ કરતી, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... nava nava rātrinuṁ rnimāṇa karatī, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma... Nav nav raatrinu nirman karti, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
દૈત્ય દેવની જનક માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... daitya dēvanī janaka mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma... Daitya dev ni janak mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
કૃપાના ઝરણા સદા વહાવતી, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... kr̥pānā jharaṇā sadā vahāvatī, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma... Krupana zaranaa sadaa vahaavati, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
આધ્યાશક્તિ રૂપે રે પૂજાતી, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... ādhyāśakti rūpē rē pūjātī, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma... Aadhyaashakti roope poojati, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
આકાશ પાતાળ તમારા નાદે ગુંજતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... ākāśa pātāla tamārā nādē guṁjatā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma... Aakash pataal tamaraa naade gunjataa, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
નિરાશાની આશ રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... nirāśānī āśa rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma... Niraasha ni aash re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
કર્મના કારાગારમાંથી મુક્ત કરતા રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... karmanā kārāgāramāṁthī mukta karatā rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma... Karma na karagaar mathi mukt karta re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
આનંદે આનંદે વિહરતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... ānaṁdē ānaṁdē viharatā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma... Anande anande vihaarta, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
અષ્ટ સિદ્ધી નવ નિધિ ના જનેતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... aṣṭa siddhī nava nidhi nā janētā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma... Ashtasiddhi nav niddhi na janeta, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
સૃષ્ટિના જનેતા રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... sr̥ṣṭinā janētā rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma... Srushtina janeta re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
લક્ષ્મી રૂપે તમે જગનો વૈભવ વધારતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... lakṣmī rūpē tamē jaganō vaibhava vadhāratā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma... Lakshmi roope tame jagno vaibhav vadhaarta, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
શીતળ શાંતિ પ્રદાનકારી હે સૌમ્યેશ્વરી, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... śītala śāṁti pradānakārī hē saumyēśvarī, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma... Sheetal shanti pradaankari hey saumyeshwari, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
વેરઝેરનો અંત કરનારી હે પ્રેમેશ્વરી, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... vērajhēranō aṁta karanārī hē prēmēśvarī, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma... Verzer-no ant karnari hey premeshwari, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
કામનું દહન કરનારી હે ત્યાગેશ્વરી, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... kāmanuṁ dahana karanārī hē tyāgēśvarī, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma... Kaam nu dahan karnari hey tyageshwari, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
વર્ષારૂપે વર્ષી માટીમાં પ્રાણસ્વરૂપે પ્રગટનારી, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... varṣārūpē varṣī māṭīmāṁ prāṇasvarūpē pragaṭanārī, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma... Varsha roope varshi maatima praan-swaroope pragatnari, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
બ્રિજમાં વસી બ્રિજેશ્વરી કહેવાણી, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... brijamāṁ vasī brijēśvarī kahēvāṇī, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma... Brijma vasi brijeshwari kahevaani, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
કૃષ્ણસંગ રાધા બની રહેનારી, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... kr̥ṣṇasaṁga rādhā banī rahēnārī, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma... Krishna-sang Radha bani rahenari, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
જનકની જાનકી તુ કહેવાણી, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... janakanī jānakī tu kahēvāṇī, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma... Janak-ni Jaanki tu kehavaani, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
કાર્તિકેને જન્મ આપી સ્કંધમાતા તુ કહેવાણી, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... kārtikēnē janma āpī skaṁdhamātā tu kahēvāṇī, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma... Kartikeyne janam aapi skandhmata tu kehavaani, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
હે સિંહવાહિની રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... hē siṁhavāhinī rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma... Hey Sinhvaahini re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
હે ક્રોધવિનાશીની રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... hē krōdhavināśīnī rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma... Hey Krodhvinashini re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
હે અર્ધનારેશ્વરી, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... hē ardhanārēśvarī, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma... Hey Ardhnaareshwari, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
હે વેદોની અમીરસધારા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... hē vēdōnī amīrasadhārā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma... Hey vedo ni amirasdhaara, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
હે પ્રેમની તેજસ્વીની રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... hē prēmanī tējasvīnī rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma... Hey prem ni tejasvini re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
હે કર્મકારિણી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... hē karmakāriṇī rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma... Hey karmakaarini re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
હે અલિપ્ત રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... hē alipta rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma... Hey alipt re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
હે બ્રહ્માણી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... hē brahmāṇī rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma... Hey brahmani re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
વિશ્વકર્મ રૂપિની રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... viśvakarma rūpinī rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma... Vishwakarma rupini re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |