હે પરમ અભયદાયિની રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... hē parama abhayadāyinī rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma... Hey param abhaydaayi ni re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
હે સકળ વર વરદાયિની રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... hē sakala vara varadāyinī rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma... Hey sakal var vardaayini re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
હે અણુએ અણુમાં વ્યાપેલી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... hē aṇuē aṇumāṁ vyāpēlī rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma... Hey anu eh anuma vyaapeli re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
હે પરમ મનરૂપે રહેનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... hē parama manarūpē rahēnārī rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma... Hey param mannrupe rahenari re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
હે અભિમાન વિનાશીની રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... hē abhimāna vināśīnī rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma... Hey abhimaan vinaashini re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
હે અખંડ શાંતિ સ્થાપનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... hē akhaṁḍa śāṁti sthāpanārī rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma... Hey akhand shaanti sthaapnari re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
હે સર્વ દૃશ્ય અદૃશ્યની રે દૃષ્ટા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... hē sarva dr̥śya adr̥śyanī rē dr̥ṣṭā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma... Hey sarva drashya adrashyani re drashta, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
હે સમસ્ત જગને રમાડનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... hē samasta jaganē ramāḍanārī rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma... Hey samasta jagne ramaadnari re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
હે સમસ્ત જગને માયામાં બાંધનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... hē samasta jaganē māyāmāṁ bāṁdhanārī rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma... Hey samsta jagne maayama baandhnari re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
હે સમગ્ર સંશય નિવારતી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... hē samagra saṁśaya nivāratī rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma... Hey samagra sanshay nivaarti re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
હે પરમ સર્જનકારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... hē parama sarjanakārī rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma... Hey Param sarjankaari re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
હે પરમ વિશુદ્ધતાની ધારા રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... hē parama viśuddhatānī dhārā rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma... Hey param vishuddhataani dhara re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
હે પરમ વિચારોની જનેતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... hē parama vicārōnī janētā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma... Hey param vichaaro ni janeta, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
હે શબ્દબ્રહ્મની પ્રણેતા રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... hē śabdabrahmanī praṇētā rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma... Hey shabdabrahmani praneta re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
હે સકળ પુણ્ય ધારિણી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... hē sakala puṇya dhāriṇī rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma... Hey sakal puniya dhaarini re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
હે સકળ પાપ વિનાશીની રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... hē sakala pāpa vināśīnī rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma... Hey sakal paap vinashini re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
હે યુગધારિણી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... hē yugadhāriṇī rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma... Hey yugdharini re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
હે સર્વ સંકટ હારિણી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... hē sarva saṁkaṭa hāriṇī rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma... Hey sarva sankat haarini re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
હે બ્રહ્મસ્વરૂપિણી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... hē brahmasvarūpiṇī rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma... Hey brahma-swaroopini re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
હે ભક્તવત્સલ રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... hē bhaktavatsala rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma... Hey bhaktavatsal re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
હે ભક્તિવર્ધની રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... hē bhaktivardhanī rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma... Hey bhaktivardhini re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
હે ભક્તરક્ષિણી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... hē bhaktarakṣiṇī rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma... Hey bhakthrakshini re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
હે પરમ સ્વામિની રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... hē parama svāminī rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma... Hey param swami ni re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
હે પરમ પ્રેરણા શક્તિની દાતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... hē parama prēraṇā śaktinī dātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma... Hey param prerna shakti ni daata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
હે પરમ શુભકારિણી માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... hē parama śubhakāriṇī mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma... Hey param shubhkarini mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
હે સકળ અશુભહારિણી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... hē sakala aśubhahāriṇī rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma... Hey sakal ashubh-haarini re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
હે પરમ ઇશ્વરી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... hē parama iśvarī rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma... Hey param ishwari re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
હે પરમ ઐક્યકારિણી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... hē parama aikyakāriṇī rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma... Hey param aykya-kaarini re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
હે સર્વ ઉત્પાત નાશિની રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... hē sarva utpāta nāśinī rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma... Hey sarva utpaat naashini re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
હે સર્વ કષ્ટ નિવારણી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... hē sarva kaṣṭa nivāraṇī rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma... Hey sarva kashta nivaarani re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
હે અનંત શબ્દો કારિણી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... hē anaṁta śabdō kāriṇī rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma... Hey anant shabdo kaarini re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
હે પરમ સિધ્ધેશ્વરી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... hē parama sidhdhēśvarī rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma... Hey param siddheshwari re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
હે સકળ સાધનાની ઇશ્વરી માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... hē sakala sādhanānī iśvarī mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma... Hey sakal saadhana ni ishwari mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
હે પરમ શુદ્ધતાની ઇશ્વરી માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... hē parama śuddhatānī iśvarī mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma... Hey param shuddhata ni ishwari mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
હે પરમ ઉદ્ધારિણી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... hē parama uddhāriṇī rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma... Hey param uddharini re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
હે પરમ અલંકૃત રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... hē parama alaṁkr̥ta rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma... Hey param alankrut re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
હે પરમ કૃતકૃત્ય કરનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... hē parama kr̥takr̥tya karanārī rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma... Hey param krutkrutya karnari re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
હે પરમ તપની ઇશ્વરી હે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... hē parama tapanī iśvarī hē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma... Hey param tap ni ishwari, hey mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
હે પરમ સુખ દાયિની રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... hē parama sukha dāyinī rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma... Hey param sukh daayini re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
હે પરમ અગ્નિકર્તા હે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... hē parama agnikartā hē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma... Hey param agnikarta, hey mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
હે પરમ શીતળતા ધારિણી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... hē parama śītalatā dhāriṇī rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma... Hey param shitalta dharini re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
હે અનંત કોષકારિણી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... hē anaṁta kōṣakāriṇī rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma... Hey anant kosh-kaarini re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
હે પરમ પ્રીત કારિણી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... hē parama prīta kāriṇī rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma... Hey param preet kaarini re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
હે પરમ યુગ કારિણી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... hē parama yuga kāriṇī rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma... Hey param yug kaarini re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
હે પરમ વાત્સલ્ય ધારિણી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... hē parama vātsalya dhāriṇī rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma... Hey param vatsalya dharini re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
હે પરમ પ્રેમવર્ષિણી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... hē parama prēmavarṣiṇī rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma... Hey param premvarshini re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
હે પરમ શંકા નિવારિણી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... hē parama śaṁkā nivāriṇī rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma... Hey param shankaa nivaarini re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
હે સકળ દારિદ્ર વિનાશિની રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... hē sakala dāridra vināśinī rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma... Hey sakal daridra vinaashini re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
હે પરમ સ્મિત ધારિણી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... hē parama smita dhāriṇī rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma... Hey param smeet dhaarini re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
હે જગદીશ્વરી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... hē jagadīśvarī rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma... Hey Jagadishwari re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
હે પરમ સીમાની સીમા રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... hē parama sīmānī sīmā rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma... Hey param seema ni seema re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
હે નિરર્થકને અર્થસભર બનાવતી માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... hē nirarthakanē arthasabhara banāvatī mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma... Hey nirarthak ne arthsabhar banavati mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
હે અણુને પણ વ્યાપ્ત બનાવતી માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... hē aṇunē paṇa vyāpta banāvatī mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma... Hey anune pan vyapt banavati mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
હે પરમ તિમિર વિનાશિની માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... hē parama timira vināśinī mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma... Hey param timir vinashini mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
હે પરમ નાદ ધારિણી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... hē parama nāda dhāriṇī rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma... Hey param naad dhaarini re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
હે પરમ તર્કથી પર, હે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... hē parama tarkathī para, hē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma... Hey param tark thi par, hey mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
હે પરમ વિતર્કથી પર, હે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... hē parama vitarkathī para, hē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma... Hey param vitark thi par hey mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
હે પરમ આહસાદિની રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... hē parama āhasādinī rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma... Hey param aahsaadini re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
હે પરમ રાસેશ્વરી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... hē parama rāsēśvarī rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma... Hey param raseshwari re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
હે પરમ ઉમંગદાયિની રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... hē parama umaṁgadāyinī rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma... Hey param umang-daayini re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
હે સકળ સૃષ્ટિની શક્તિ સંચાલનકારી, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... hē sakala sr̥ṣṭinī śakti saṁcālanakārī, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma... Hey sakal srushti ni shakti sanchaalankaari, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
હે સર્વ દિવ્યરૂપ ધારિણી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... hē sarva divyarūpa dhāriṇī rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma... Hey sarva divyaroop dhaarini re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
હે હરેક હૈયામાં ધડકન રૂપે ધબકતી માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... hē harēka haiyāmāṁ dhaḍakana rūpē dhabakatī mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma... Hey harek haiyaama dhadkan rupe dhabakati mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
હે એકજ હાંકે ધરતી ધ્રુજાવનારી, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... hē ēkaja hāṁkē dharatī dhrujāvanārī, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma... Hey ekej haanke dharati dhrujaav nari, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
હે પરમ તૃપ્તિની રે દાતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... hē parama tr̥ptinī rē dātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma... Hey param trupti ni re daata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
હે સકળ ઇન્દ્રિયની સ્વામીની રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... hē sakala indriyanī svāmīnī rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma... Hey sakal indriyoni swami ni re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
હે પરમ શુભેશ્વરી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... hē parama śubhēśvarī rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma... Hey param shubheshwari re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
હે સહુના દિલમાં વસનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... hē sahunā dilamāṁ vasanārī rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma... Hey sahuna dilma vasnari re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
હે સર્વ કર્મોના ફળની રે દાતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... hē sarva karmōnā phalanī rē dātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma... Hey sarva karmona fal ni re daata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
હે પરમ યજ્ઞની રે દાતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... hē parama yajñanī rē dātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma... Hey param yagnya ni re daata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
હે સર્વ યજ્ઞના ફળને સ્વીકારનારી, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... hē sarva yajñanā phalanē svīkāranārī, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma... Hey sarva yagnya na falne sweekarnari, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
હે સકળ સૃષ્ટિ ઉત્પન્ન કરનારી માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... hē sakala sr̥ṣṭi utpanna karanārī mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma... Hey sakal srushti utpann karnari mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
હે પરમ અમૃતમયી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... hē parama amr̥tamayī rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma... Hey param amrutmai re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
હે પરમ કિલ્લોલની રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... hē parama killōlanī rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma... Hey param killol ni re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
હે પરમ સરસ્વતી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... hē parama sarasvatī rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma... Hey param saraswati re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
હે પરમ રાગેશ્વરી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... hē parama rāgēśvarī rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma... Hey param raageshwari re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
હે પરમ અભ્યાસ કારિણી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... hē parama abhyāsa kāriṇī rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma... Hey param abhyaas kaarini re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
હે પરમ મેધાસ્વિની રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... hē parama mēdhāsvinī rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma... Hey param medhaswini re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
હે પરમ પ્રતિભાશાળી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... hē parama pratibhāśālī rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma... Hey param pratibhashali re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
હે પરમ સમાધાનકારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... hē parama samādhānakārī rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma... Hey param samaadhankari re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
હે પરમ માર્ગદર્શિની રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... hē parama mārgadarśinī rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma... Hey param margdarshini re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
હે પરમ મહેશ્વરી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... hē parama mahēśvarī rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma... Hey param maheshwari re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
હે પરમ યુક્તેશ્વરી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... hē parama yuktēśvarī rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma... Hey param yukteshwari re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
હે પરમ નિર્ગુણકારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... hē parama nirguṇakārī rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma... Hey param nirgunkari re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
હે સકળ રૂપધારિણી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... hē sakala rūpadhāriṇī rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma... Hey sakal roopdharini re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
હે પરમ લક્ષ્યકારિણી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... hē parama lakṣyakāriṇī rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma... Hey param lakshyakarini re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
હે પરમ શાકંભરી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... hē parama śākaṁbharī rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma... Hey param shaakambhari re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
હે પરમ લક્ષ્મીની રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... hē parama lakṣmīnī rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma... Hey param laxmi ni re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
હે ધનધાન્યના ભંડાર ભરનારી માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... hē dhanadhānyanā bhaṁḍāra bharanārī mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma... Hey dhan dhaanya na bhandaar bharnari mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
હે પરમ યજ્ઞેશ્વરી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... hē parama yajñēśvarī rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma... Hey param yagneshwari re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
હે સકળ તત્ત્વની સ્વામિની રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... hē sakala tattvanī svāminī rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma... Hey sakal tatva ni swamini re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
હે પંચપ્રાણોની રે દાતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... hē paṁcaprāṇōnī rē dātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma... Hey panchprano ni re daata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
હે પરમ સમદૃષ્ટિ ધારિણી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... hē parama samadr̥ṣṭi dhāriṇī rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma... Hey param samdrashti dharini re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
હે દુઃસ્વપ્ન નાશિની રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... hē duḥsvapna nāśinī rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma... Hey duswapna nashini re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
હે સર્વજ્ઞાનેશ્વરી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... hē sarvajñānēśvarī rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma... Hey sarva gyaneshwari re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
હે અખિલ વિશ્વેશ્વરી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... hē akhila viśvēśvarī rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma... Hey akhil vishweshwari re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
હે ત્રિલોકેશ્વરી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... hē trilōkēśvarī rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma... Hey trilokeshwari re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
હે ત્રિભુવનેશ્વરી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... hē tribhuvanēśvarī rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma... Hey tribhuvaneshwari re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
હે સકળ જ્ઞાનેશ્વરી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... hē sakala jñānēśvarī rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma... Hey sakal gnyaneshwari re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
હે વાઘેશ્વરી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... hē vāghēśvarī rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma... Hey wageshwari re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |