સર્વને ક્ષમા કરનારી દાનેશ્વરી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... sarvanē kṣamā karanārī dānēśvarī rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma... Sarvne kshama karnari daneshwari re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam... |
અખંડ આનંદમાં સહુને સમાવનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... akhaṁḍa ānaṁdamāṁ sahunē samāvanārī rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma... Akhand anand ma sahune samavnari re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam... |
અંતરમાં અનુભૂતિ બની રહેનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... aṁtaramāṁ anubhūti banī rahēnārī rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma... Antarma anubhuti bani rahenari re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam... |
સર્વધર્મની રચિતા રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... sarvadharmanī racitā rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma... Sarvdharm ni rachita re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam... |
દિવ્યદૃષ્ટિ પ્રદાન કરનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... divyadr̥ṣṭi pradāna karanārī rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma... Divyadrishti pradan karnari re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam... |
દંડમાં પણ દયા વરસાવનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... daṁḍamāṁ paṇa dayā varasāvanārī rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma... Dand ma pan daya varsavnari re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam... |
સદ્ગુરુ બની સંપૂર્ણ સંભાળ રાખનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... sadguru banī saṁpūrṇa saṁbhāla rākhanārī rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma... Sadhguru bani sampurna sambhal rakhnari re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam... |
કુવિચારને કાપનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... kuvicāranē kāpanārī rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma... Kuvichar ne kaapnari re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam... |
સુવિચાર સ્થાપનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... suvicāra sthāpanārī rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma... Suvichar sthapnari re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam... |
પરમકૃપામાં જીવ મુક્ત કરનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... paramakr̥pāmāṁ jīva mukta karanārī rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma... Param krupa ma jeev mukt karnari re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam... |
સ્કંદમાતા બની પુરાણો રચનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... skaṁdamātā banī purāṇō racanārī rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma... Skandmata bani purano rachnari re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam... |
નાગો, ભૂતોને શાંત કરનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... nāgō, bhūtōnē śāṁta karanārī rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma... Naago, bhutone shant karnari re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam... |
ગાંધર્વ કિન્નરને પણ પૂજીતા રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... gāṁdharva kinnaranē paṇa pūjītā rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma... Gandharva kinnar ne pan pujeeta re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam... |
દિવ્યવૃષ્ટિ વરસાવનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... divyavr̥ṣṭi varasāvanārī rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma... Divya vrushti varsavnari re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam... |
ગૌરી બની ગૌરવ સમજાવનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... gaurī banī gaurava samajāvanārī rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma... Gauri bani gaurav samjavnari re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam... |
દિવ્યદૃષ્ટિ વરસાવનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... divyadr̥ṣṭi varasāvanārī rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma... Divya drishti varsavnari re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam... |
ૐકાર નાદમાં રમનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... oṁkāra nādamāṁ ramanārī rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma... Omkar naadma ramnari re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam... |
પ્રેમસાગરમાં નવડાવતી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... prēmasāgaramāṁ navaḍāvatī rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma... Prem sagar ma navdavti re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam... |
સચ્ચીદાનંદ માં નવડાવતી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... saccīdānaṁda māṁ navaḍāvatī rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma... Sacchidanand ma navadavti re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam... |
કાર્યોમાં શાંતિ આપનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... kāryōmāṁ śāṁti āpanārī rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma... Kaaryo ma shanti aapnari re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam... |
નક્ષત્ર ગ્રહોમાં જ્યોતિષશાસ્ત્ર સમજાવનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... nakṣatra grahōmāṁ jyōtiṣaśāstra samajāvanārī rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma... Nakshatra graho ma jyotish shastra samjavnari re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam... |
શાસ્ત્રાૅ ને સાચી સમજણ આપનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... śāstrāૅ nē sācī samajaṇa āpanārī rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma... Shastro ne sachi samjan aapnari re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam... |
યોગમિલનના સ્વાદ કરાવનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... yōgamilananā svāda karāvanārī rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma... Yog milan na swad karvnari re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam... |
અણુઅણુમાં પોતાના દર્શન કરાવતી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... aṇuaṇumāṁ pōtānā darśana karāvatī rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma... Anu anu ma potana darshan karavti re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam... |
તંત્ર સાધનામાં જીવને મુક્તિ આપનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... taṁtra sādhanāmāṁ jīvanē mukti āpanārī rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma... Tantra sadhana ma jeevne mukti aapnari re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam... |
યંત્રમાં બેસી સંસારને શક્તિ આપતી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... yaṁtramāṁ bēsī saṁsāranē śakti āpatī rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma... Yantra ma besi sansar ne shakti aapti re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam... |
મંત્રમાં જાગનારી, કાર્યો બધા પાર કરનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... maṁtramāṁ jāganārī, kāryō badhā pāra karanārī rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma... Mantra ma jagnari, kaaryo badha par karnari re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam... |
આશિષે આશિષે ઉત્તમ બનાવનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... āśiṣē āśiṣē uttama banāvanārī rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma... Aashishe aashishe uttam banavnari re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam... |
બીજ શબ્દોમાં જગ બનાવનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... bīja śabdōmāṁ jaga banāvanārī rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma... Beej shabdoma jag banavnari re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam... |
ધર્મભેદ બધા સમાપ્ત કરનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... dharmabhēda badhā samāpta karanārī rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma... Dharmabhed badha samapt karnari re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam... |
હર લોકમાં વસનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... hara lōkamāṁ vasanārī rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma... Har lokma vasnari re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam... |
પ્રેમરૂપ સન્માન કરાવતી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... prēmarūpa sanmāna karāvatī rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma... Premroop sanman karavti re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam... |
સમ્યક દૃષ્ટિ આપનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... samyaka dr̥ṣṭi āpanārī rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma... Samyak drishti aapnari re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam... |
યજ્ઞની આહુતિ સ્વીકારનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... yajñanī āhuti svīkāranārī rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma... Yagnya a ni aahuti sweekarnari re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam... |
હૃદયને ઈશ્વર્યતત્ત્વથી ભરનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... hr̥dayanē īśvaryatattvathī bharanārī rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma... Hriday ne ishwariya tatva thi bharnari re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam... |
દાન દેનારી ને દાન લેનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... dāna dēnārī nē dāna lēnārī rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma... Daan denari ne daan lenari re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam... |
પરબ્રહ્મ બ્રહ્માંડમાં ગુંજતી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... parabrahma brahmāṁḍamāṁ guṁjatī rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma... Parabrahma brahmandma gunjati re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam... |
સંપૂર્ણતામાં વસતી અને સંપૂર્ણતામાં વસાવનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... saṁpūrṇatāmāṁ vasatī anē saṁpūrṇatāmāṁ vasāvanārī rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma... Sampurntama vasati ane sampurntama vasavnari re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam... |
આદર્શો પર Sાલાવનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... ādarśō para Sālāvanārī rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma... Adarsho par chalavnari re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam... |
આલૌકિક અજુબો બની જગમાં વસતી રે માતા, હે જગમારેતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... ālaukika ajubō banī jagamāṁ vasatī rē mātā, hē jagamārētā, hē siddhamātā, tanē praṇāma... Aloukik ajubo bani jagma vasati re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam... |
ધર્મનું સ્થાપન સદૈવ કરનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... dharmanuṁ sthāpana sadaiva karanārī rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma... Dharmnu sthapan sadaiv karnari re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam... |
અમરનાથ પર અમરતા સમજાવનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... amaranātha para amaratā samajāvanārī rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma... Amarnath par amarta samajavnari re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam... |
અધર્મનો નાશ કરનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... adharmanō nāśa karanārī rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma... Adharm no naash karnari re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam... |
સત્ય અસત્યના ભેદ ખોલનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... satya asatyanā bhēda khōlanārī rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma... Satya asatya na bhed kholnari re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam... |
મીઠી નિંદરમાં ભક્તને સુવાડનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... mīṭhī niṁdaramāṁ bhaktanē suvāḍanārī rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma... Mithi nindarma bhakt ne suvadnari re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam... |
વર્ષા બની વરસતી સહુને તૃપ્ત કરતી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... varṣā banī varasatī sahunē tr̥pta karatī rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma... Varsha bani varasti sahune trupta karti re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam... |
મંજિલમાં પૂર્ણાવતી ભરતી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... maṁjilamāṁ pūrṇāvatī bharatī rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma... Manjil ma purnavati bharti re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam... |
પ્રાણની મહાપ્રાણ રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... prāṇanī mahāprāṇa rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma... Pran ni mahapran re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam... |
કુંડલિનીની શક્તિ રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... kuṁḍalinīnī śakti rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma... Kundalini ni shakti re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam... |
પરબ્રહ્મની તેજસ્વિની રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... parabrahmanī tējasvinī rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma... Parabrahma ni tejswini re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam... |
ઉદ્ગમ સ્થાનમાં સદૈવ રહેનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... udgama sthānamāṁ sadaiva rahēnārī rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma... Udgam sthanma sadaiv rahenari re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam... |
જીવનસ્ત્રાૅત ને સૂત્ર સમજાવનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... jīvanastrāૅta nē sūtra samajāvanārī rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma... Jeevansrot ne sutra samjavnari re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam... |
આરતીના દીપમાં સંરક્ષણ કરનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... āratīnā dīpamāṁ saṁrakṣaṇa karanārī rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma... Aarti na deep ma sanrakshak karnari re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam... |
પૂજાપાઠના મહિમા સમજાવનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... pūjāpāṭhanā mahimā samajāvanārī rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma... Pujapath na mahima samjavnari re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam... |
અપૂર્ણતાને પૂર્ણતામાં બદલનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... apūrṇatānē pūrṇatāmāṁ badalanārī rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma... Apurnata ne purnata ma badalnari re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam... |
વિશ્વધારિણી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... viśvadhāriṇī rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma... Vishwadharini re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam... |
મધુરવાહિની રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... madhuravāhinī rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma... Madhurvahini re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam... |
ચિત્રાંગિની રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... citrāṁginī rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma... Chitragini re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam... |
શ્વેતધારિણી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... śvētadhāriṇī rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma... Shwetdharini re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam... |
બળશાળીની રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... balaśālīnī rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma... Balshalini re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam... |
શિવાસિની રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... śivāsinī rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma... Shivasini re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam... |
શૂન્યકારીણી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... śūnyakārīṇī rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma... Shunyakarini re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam... |
સર્વશ્રેષ્ઠ રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... sarvaśrēṣṭha rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma... Sarshreshta re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam... |
સર્વનામ તારામાં સમાવનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... sarvanāma tārāmāṁ samāvanārī rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma... Sarva naam tara ma samaavnari re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam... |
સર્વજાપમાં વસનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... sarvajāpamāṁ vasanārī rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma... Sarv jaap ma vasnari re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam... |
સર્વભેદ મિટાવનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... sarvabhēda miṭāvanārī rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma... Sarva bhed mitavnari re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam... |
સર્વધામમાં વસનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... sarvadhāmamāṁ vasanārī rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma... Sarva dham ma vasnari re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam... |
સઘળી અશુદ્ધતા હરનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... saghalī aśuddhatā haranārī rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma... Saghali ashudhata harnari re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam... |
શિવશક્તિ એકરૂપતા સમજાવનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... śivaśakti ēkarūpatā samajāvanārī rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma... Shivshakti ekrupta samjavnari re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam... |
હર મૂર્તિમાં તારી સૂરત દેખાડનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... hara mūrtimāṁ tārī sūrata dēkhāḍanārī rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma... Har murti ma tari surat dekhadnari re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam... |
શ્રીવિદ્યામાં વસનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... śrīvidyāmāṁ vasanārī rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma... Srividya ma vasnari re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam... |
ત્રિપુરાસુંદરી તરીકે પૂજાતી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... tripurāsuṁdarī tarīkē pūjātī rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma... Tripurasundari tarike pujati re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam... |
હર જીવમાં શિવાંશ જગાવતી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... hara jīvamāṁ śivāṁśa jagāvatī rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma... Har jeev ma shivansh jagavati re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam... |
શક્તિપાતની શક્તિ રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... śaktipātanī śakti rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma... Shaktipat ni shakti re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam... |
અમૃતપાન કરાવનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... amr̥tapāna karāvanārī rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma... Amritpaan karavnari re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam... |
શૈલપુત્રી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... śailaputrī rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma... Shailputri re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam... |
શાસ્ત્રાૅની રચિતા રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... śāstrāૅnī racitā rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma... Shastro ni rachita re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam... |
શક્તિપીઠ પર તેજ પ્રકાશ કરનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... śaktipīṭha para tēja prakāśa karanārī rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma... Shaktipeeth par tej prakash karnari re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam... |
ચિત્ત એકાકાર કરનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... citta ēkākāra karanārī rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma... Chit ekakar karnari re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam... |
સોહ્મ નાદમાં રમાડનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... sōhma nādamāṁ ramāḍanārī rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma... Soham naad ma ramadnari re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam... |
અંતર ઓળખાણ કરાવતી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... aṁtara ōlakhāṇa karāvatī rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma... Antar olkhan karavti re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam... |
પ્રેરણારૂપે સમજાવતી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... prēraṇārūpē samajāvatī rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma... Prerana rupe samjavti re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam... |
પરમપૂજનીય રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... paramapūjanīya rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma... Parampujniya re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam... |
કર્મબંધન તોડનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... karmabaṁdhana tōḍanārī rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma... Karmabandhan todnari re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam... |
સંકલ્પસિદ્ધિ કરાવનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... saṁkalpasiddhi karāvanārī rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma... Sankalpa siddhi karavnari re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam... |
વિશુદ્ધભાવો જગાડનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... viśuddhabhāvō jagāḍanārī rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma... Vishuddha bhavo jagadnari re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam... |
નિર્ભયતા જગાડનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... nirbhayatā jagāḍanārī rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma... Nirbhayata jagadnari re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam... |
ગુપ્ત રહસ્યો સમજાવનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... gupta rahasyō samajāvanārī rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma... Gupt rahasyo samjavnari re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam... |
નિર્જીવમાં પ્રાણ ભરનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... nirjīvamāṁ prāṇa bharanārī rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma... Nirjiv ma pran bharnari re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam... |
સ્વાધીનતામાં અહંકાર તોડનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... svādhīnatāmāṁ ahaṁkāra tōḍanārī rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma... Swadhinta ma ahankar todnari re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam... |
પ્રચંડ રૂપધારી અસૂરોનો નાશ કરનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... pracaṁḍa rūpadhārī asūrōnō nāśa karanārī rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma... Prachand roopdhari asuro no naash karnari re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam... |
સચ્ચિદાનંદ સ્વરૂપી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... saccidānaṁda svarūpī rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma... Sacchidanand swaroopi re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam... |
સર્વવ્યાપક શક્તિ રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... sarvavyāpaka śakti rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma... Sarva vyapak shakti re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam... |
સર્વોત્તમ શુદ્ધતા પ્રદાન કરનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... sarvōttama śuddhatā pradāna karanārī rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma... Sarvottam shuddhata pradan karnari re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam... |
સકારાત્મક-નકારાત્મક ઉર્જાથી ઊપર ઉઠાવનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... sakārātmaka-nakārātmaka urjāthī ūpara uṭhāvanārī rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma... Sakaratmak - nakaratmak urjathi upar uthavnari re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam... |
વિકારોનો જ્ઞાત કરાવનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... vikārōnō jñāta karāvanārī rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma... Vikaro no gyat karavnari re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam... |
આભાર સમજાવતી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... ābhāra samajāvatī rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma... Aabhar samjavti re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam... |
અંતરજ્યોત પ્રકટાવનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... aṁtarajyōta prakaṭāvanārī rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma... Antarjyot praktaavnari re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam... |
પાવાગડમાં કાળીસ્વરૂપે બીરાજતી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... pāvāgaḍamāṁ kālīsvarūpē bīrājatī rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma... Pavagad ma kali swaroope birajti re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam... |
જીવનમરણના ખેલ સમજાવનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... jīvanamaraṇanā khēla samajāvanārī rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma... Jeevan maran na khel samjavnari re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam... |