101. | હે પરમ અભયદાયિની રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Hey param abhaydaayi ni re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
102. | હે સકળ વર વરદાયિની રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Hey sakal var vardaayini re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
103. | હે અણુએ અણુમાં વ્યાપેલી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Hey anu eh anuma vyaapeli re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
104. | હે પરમ મનરૂપે રહેનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Hey param mannrupe rahenari re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
105. | હે અભિમાન વિનાશીની રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Hey abhimaan vinaashini re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
106. | હે અખંડ શાંતિ સ્થાપનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Hey akhand shaanti sthaapnari re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
107. | હે સર્વ દૃશ્ય અદૃશ્યની રે દૃષ્ટા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Hey sarva drashya adrashyani re drashta, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
108. | હે સમસ્ત જગને રમાડનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Hey samasta jagne ramaadnari re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
109. | હે સમસ્ત જગને માયામાં બાંધનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Hey samsta jagne maayama baandhnari re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
110. | હે સમગ્ર સંશય નિવારતી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Hey samagra sanshay nivaarti re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
111. | હે પરમ સર્જનકારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Hey Param sarjankaari re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
112. | હે પરમ વિશુદ્ધતાની ધારા રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Hey param vishuddhataani dhara re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
113. | હે પરમ વિચારોની જનેતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Hey param vichaaro ni janeta, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
114. | હે શબ્દબ્રહ્મની પ્રણેતા રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Hey shabdabrahmani praneta re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
115. | હે સકળ પુણ્ય ધારિણી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Hey sakal puniya dhaarini re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
116. | હે સકળ પાપ વિનાશીની રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Hey sakal paap vinashini re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
117. | હે યુગધારિણી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Hey yugdharini re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
118. | હે સર્વ સંકટ હારિણી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Hey sarva sankat haarini re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
119. | હે બ્રહ્મસ્વરૂપિણી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Hey brahma-swaroopini re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
120. | હે ભક્તવત્સલ રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Hey bhaktavatsal re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
121. | હે ભક્તિવર્ધની રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Hey bhaktivardhini re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
122. | હે ભક્તરક્ષિણી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Hey bhakthrakshini re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
123. | હે પરમ સ્વામિની રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Hey param swami ni re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
124. | હે પરમ પ્રેરણા શક્તિની દાતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Hey param prerna shakti ni daata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
125. | હે પરમ શુભકારિણી માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Hey param shubhkarini mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
126. | હે સકળ અશુભહારિણી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Hey sakal ashubh-haarini re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
127. | હે પરમ ઇશ્વરી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Hey param ishwari re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
128. | હે પરમ ઐક્યકારિણી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Hey param aykya-kaarini re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
129. | હે સર્વ ઉત્પાત નાશિની રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Hey sarva utpaat naashini re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
130. | હે સર્વ કષ્ટ નિવારણી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Hey sarva kashta nivaarani re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
131. | હે અનંત શબ્દો કારિણી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Hey anant shabdo kaarini re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
132. | હે પરમ સિધ્ધેશ્વરી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Hey param siddheshwari re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
133. | હે સકળ સાધનાની ઇશ્વરી માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Hey sakal saadhana ni ishwari mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
134. | હે પરમ શુદ્ધતાની ઇશ્વરી માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Hey param shuddhata ni ishwari mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
135. | હે પરમ ઉદ્ધારિણી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Hey param uddharini re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
136. | હે પરમ અલંકૃત રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Hey param alankrut re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
137. | હે પરમ કૃતકૃત્ય કરનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Hey param krutkrutya karnari re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
138. | હે પરમ તપની ઇશ્વરી હે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Hey param tap ni ishwari, hey mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
139. | હે પરમ સુખ દાયિની રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Hey param sukh daayini re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
140. | હે પરમ અગ્નિકર્તા હે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Hey param agnikarta, hey mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
141. | હે પરમ શીતળતા ધારિણી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Hey param shitalta dharini re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
142. | હે અનંત કોષકારિણી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Hey anant kosh-kaarini re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
143. | હે પરમ પ્રીત કારિણી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Hey param preet kaarini re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
144. | હે પરમ યુગ કારિણી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Hey param yug kaarini re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
145. | હે પરમ વાત્સલ્ય ધારિણી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Hey param vatsalya dharini re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
146. | હે પરમ પ્રેમવર્ષિણી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Hey param premvarshini re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
147. | હે પરમ શંકા નિવારિણી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Hey param shankaa nivaarini re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
148. | હે સકળ દારિદ્ર વિનાશિની રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Hey sakal daridra vinaashini re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
149. | હે પરમ સ્મિત ધારિણી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Hey param smeet dhaarini re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
150. | હે જગદીશ્વરી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Hey Jagadishwari re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
151. | હે પરમ સીમાની સીમા રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Hey param seema ni seema re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
152. | હે નિરર્થકને અર્થસભર બનાવતી માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Hey nirarthak ne arthsabhar banavati mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
153. | હે અણુને પણ વ્યાપ્ત બનાવતી માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Hey anune pan vyapt banavati mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
154. | હે પરમ તિમિર વિનાશિની માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Hey param timir vinashini mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
155. | હે પરમ નાદ ધારિણી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Hey param naad dhaarini re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
156. | હે પરમ તર્કથી પર, હે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Hey param tark thi par, hey mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
157. | હે પરમ વિતર્કથી પર, હે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Hey param vitark thi par hey mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
158. | હે પરમ આહસાદિની રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Hey param aahsaadini re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
159. | હે પરમ રાસેશ્વરી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Hey param raseshwari re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
160. | હે પરમ ઉમંગદાયિની રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Hey param umang-daayini re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
161. | હે સકળ સૃષ્ટિની શક્તિ સંચાલનકારી, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Hey sakal srushti ni shakti sanchaalankaari, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
162. | હે સર્વ દિવ્યરૂપ ધારિણી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Hey sarva divyaroop dhaarini re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
163. | હે હરેક હૈયામાં ધડકન રૂપે ધબકતી માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Hey harek haiyaama dhadkan rupe dhabakati mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
164. | હે એકજ હાંકે ધરતી ધ્રુજાવનારી, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Hey ekej haanke dharati dhrujaav nari, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
165. | હે પરમ તૃપ્તિની રે દાતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Hey param trupti ni re daata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
166. | હે સકળ ઇન્દ્રિયની સ્વામીની રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Hey sakal indriyoni swami ni re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
167. | હે પરમ શુભેશ્વરી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Hey param shubheshwari re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
168. | હે સહુના દિલમાં વસનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Hey sahuna dilma vasnari re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
169. | હે સર્વ કર્મોના ફળની રે દાતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Hey sarva karmona fal ni re daata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
170. | હે પરમ યજ્ઞની રે દાતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Hey param yagnya ni re daata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
171. | હે સર્વ યજ્ઞના ફળને સ્વીકારનારી, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Hey sarva yagnya na falne sweekarnari, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
172. | હે સકળ સૃષ્ટિ ઉત્પન્ન કરનારી માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Hey sakal srushti utpann karnari mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
173. | હે પરમ અમૃતમયી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Hey param amrutmai re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
174. | હે પરમ કિલ્લોલની રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Hey param killol ni re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
175. | હે પરમ સરસ્વતી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Hey param saraswati re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
176. | હે પરમ રાગેશ્વરી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Hey param raageshwari re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
177. | હે પરમ અભ્યાસ કારિણી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Hey param abhyaas kaarini re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
178. | હે પરમ મેધાસ્વિની રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Hey param medhaswini re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
179. | હે પરમ પ્રતિભાશાળી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Hey param pratibhashali re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
180. | હે પરમ સમાધાનકારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Hey param samaadhankari re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
181. | હે પરમ માર્ગદર્શિની રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Hey param margdarshini re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
182. | હે પરમ મહેશ્વરી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Hey param maheshwari re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
183. | હે પરમ યુક્તેશ્વરી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Hey param yukteshwari re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
184. | હે પરમ નિર્ગુણકારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Hey param nirgunkari re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
185. | હે સકળ રૂપધારિણી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Hey sakal roopdharini re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
186. | હે પરમ લક્ષ્યકારિણી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Hey param lakshyakarini re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
187. | હે પરમ શાકંભરી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Hey param shaakambhari re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
188. | હે પરમ લક્ષ્મીની રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Hey param laxmi ni re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
189. | હે ધનધાન્યના ભંડાર ભરનારી માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Hey dhan dhaanya na bhandaar bharnari mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
190. | હે પરમ યજ્ઞેશ્વરી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Hey param yagneshwari re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
191. | હે સકળ તત્ત્વની સ્વામિની રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Hey sakal tatva ni swamini re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
192. | હે પંચપ્રાણોની રે દાતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Hey panchprano ni re daata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
193. | હે પરમ સમદૃષ્ટિ ધારિણી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Hey param samdrashti dharini re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
194. | હે દુઃસ્વપ્ન નાશિની રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Hey duswapna nashini re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
195. | હે સર્વજ્ઞાનેશ્વરી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Hey sarva gyaneshwari re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
196. | હે અખિલ વિશ્વેશ્વરી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Hey akhil vishweshwari re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
197. | હે ત્રિલોકેશ્વરી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Hey trilokeshwari re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
198. | હે ત્રિભુવનેશ્વરી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Hey tribhuvaneshwari re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
199. | હે સકળ જ્ઞાનેશ્વરી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Hey sakal gnyaneshwari re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
200. | હે વાઘેશ્વરી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Hey wageshwari re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |