201. | હે સંપૂર્ણેશ્વરી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Hey sampurneshwari re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
202. | હે રાજેશ્વરી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Hey rajeshwari re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
203. | હે પરમ વૈભવેશ્વરી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Hey param vaibhaveshwari re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
204. | હે સકળ મુનીજન પૂજિતા રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Hey sakal munijan poojita re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
205. | હે સકળ સિદ્ધજનોની વંદિતા રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Hey sakal siddhajano ni vandita re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
206. | હે પરમ સ્મરણીય રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Hey param smaraniya re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
207. | હે સકળ દેવોની રે પૂજિતા રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Hey sakal devo ni re poojita re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
208. | હે સકળ જગની હૃદયેશ્વરી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Hey sakal jag ni hridayeshwari re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
209. | હે સર્વેશ્વરી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Hey sarweshwari re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
210. | હે પરમ વિઘ્નેશ્વરી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Hey param vigneshwari re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
211. | હે પરમ આનંદેશ્વરી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Hey param anandeshwari re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
212. | હે પરમ સ્મરણેશ્વરી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Hey param smaraneshwari re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
213. | હે પરમ ધૈર્યેશ્વરી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Hey param dhaiyreshwari re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
214. | હે પરમ કરૂણાકારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Hey param karunakaari re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
215. | હે પરમ સૌંદર્યેશ્વરી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Hey param saundaryeshwari re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
216. | હે પરમ માતેશ્વરી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Hey param mateshwari re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
217. | હે પરમ કર્તૃત્વ ધારિણી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Hey param kartutva dhaarini re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
218. | હે પરમ અવધૂતેશ્વરી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Hey param avdhuteshwari re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
219. | હે પરમ સુગંધેશ્વરી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Hey param sugandheshwari re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
220. | હે અલૌકીકેશ્વરી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Hey alaukikeshwari re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
221. | હે સકળ સંમોહેશ્વરી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Hey sakal samoheshwari re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
222. | હે પરમ પ્રજ્ઞેશ્વરી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Hey param pragyeshwari re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
223. | હે સકળ માર્ગે પૂજિતા રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Hey sakal marge poojita re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
224. | હે પરમ હિતેશ્વરી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Hey param hiteshwari re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
225. | હે પરમ ત્રિકાળેશ્વરી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Hey param trikaleshwari re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
226. | હે પરમ ગુણેશ્વરી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Hey param guneshwari re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
227. | હે પરમ ગુણવર્ધિની રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Hey param gunvardhini re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
228. | હે પરમ સમર્થ રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Hey param samarth re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
229. | હે પરમ મોહિનીશ્વરી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Hey param mohinishwari re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
230. | હે પરમ હિતવર્ધીની રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Hey param hitvardhini re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
231. | હે સકળ મંગળ કારેશ્વરી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Hey sakal mangal kareshwari re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
232. | હે પરમ સૌમ્યેશ્વરી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Hey param saumyeshwari re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
233. | હે પરમ કર્તુત્વ કારિણી માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Hey param kartutva kaarini re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
234. | હે શ્વાસોમાં વિશ્વાસ ભરનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Hey shwasoma vishwaas bharnari re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
235. | હે દિવ્યતામાં રમાડનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Hey divyataama ramaadnari re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
236. | હે જ્ઞાન ગંગા સ્વરૂપે વહેનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ Hey gyan ganga swaroope vahenari re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
237. | હે દિવ્યાગિની રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Hey divyagini re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
238. | હે ભવતારીણી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Hey bhavtaarini re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
239. | હે ગંગા, યમુના, સરસ્વતી રૂપે સંગ રહેનારી માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Hey Ganga, Yamuna, Saraswati roope sang rahenari mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
240. | કોમળ હૃદયધારીણી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Komal hridaydhaarini re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
241. | હે શિવેશ્વરી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Hey shiveshwari re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
242. | હે પુર્ણતામાં સમાવનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Hey poorntaama samaavnari re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
243. | હે અંબા સ્વરૂપે અંધકાર બાળનારી માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Hey Amba swaroope andhakaar baalnari mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
244. | હે બહુચરા સ્વરૂપે સચરાચરમાં સમાવનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Hey Bahoochar swaroope sacharaacharma samaanari re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
245. | હે દુર્ગા સ્વરૂપે દુર્ગતી નિવારણી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Hey Durga swaroope durgati nivaarini re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
246. | હે આશાપુરા સ્વરૂપે આશાપુર્ણ કારનારી માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Hey Ashapura swaroope ashapurna karnari mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
247. | હે કાળી સ્વરૂપે કાળનો અંત કરનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Hey Kali swaroope kaalno anth karnari re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
248. | હે ચામુંડા સ્વરૂપે ચંડ મુંડ ને હણનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Hey Chamunda swaroope chand mund ne hannari re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
249. | હે મહિષાસુરમર્દની રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Hey Mahishasurmardini re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
250. | હે નામે નામે ને રૂપે રૂપે નિરાળી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Hey naame naame ne roope roope nirali re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
251. | હે અખંડ આશિષ વર્ષાવનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Hey akhand ashish varshaavnari re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
252. | હે આકાર નિરાકારના ખેલ ખેલનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Hey aakar niraakar khel khelnari re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
253. | જડ ને ચેતનમાં રમનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Jad ne chetan ma ramnari re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
254. | પ્રાણેપ્રાણનો આધાર રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Praanepraan-no aadhar re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
255. | નર નારીની પુકાર સદા સાંભળતા રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Nar naarini pukaar sadaa saambhalta re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
256. | જળ બની તૃષા મિટાવનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Jal bani trusha mitaavanari re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
257. | અન્ન બની પીંડને પોષનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Anna bani pindne poshnari re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
258. | ગીત બની ગુંજન કરનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Geet bani gunjan karnari re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
259. | સંગીત બની જીવન લયમાં લાવનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Sangeet bani jeevan laymaa laavnari re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
260. | કોષેકોષનો સંવર્ધન કરનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Koshekoshno sanvardhan karnari re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
261. | દુઃખ દારિદ્રનું નિવારણ કરનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Dukh daaridranu nivaaran karnari re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
262. | વીણા વાજિંત્રોથી પ્રસન્ન થાનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Veena vajintrothi prasann thaanari re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
263. | કામક્રોધનું દહન કરનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Kama-krodh nu dahan karnari re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
264. | હે કરૂણાકારી મંગળકારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Hey karunaakari mangalkari re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
265. | સિદ્ધોને સિદ્ધિના દાન દેનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Siddhone Siddhina daan denari re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
266. | ભક્તોને પ્રેમમાં રમાડનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Bhaktone Prem ma ramadnari re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
267. | દેવોના સંકટ હરનારી માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Devona sankat harnari mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
268. | ઋષિમુનિની આરાધ્ય અધિષ્ઠા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Rishimuni ni Aaradya Adhishta, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
269. | નવદુર્ગા બની નવયુગનું નિમાર્ણ કરતી, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Navdurga bani navyugnu nirmaan karti, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
270. | વિકરાળ બની અસુરોને સંહારતી, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Vikraal bani asurone sahaarti, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
271. | સોમ્ય બની સુમધુર ગાન કરતી, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Saumya bani sumadhur gaan karti, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
272. | યુગે યુગમાં પરિવર્તન લાવતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Yuge yugma parivartan lavataa, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
273. | નવ નવ રાત્રિનું ર્નિમાણ કરતી, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Nav nav raatrinu nirman karti, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
274. | દૈત્ય દેવની જનક માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Daitya dev ni janak mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
275. | કૃપાના ઝરણા સદા વહાવતી, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Krupana zaranaa sadaa vahaavati, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
276. | આધ્યાશક્તિ રૂપે રે પૂજાતી, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Aadhyaashakti roope poojati, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
277. | આકાશ પાતાળ તમારા નાદે ગુંજતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Aakash pataal tamaraa naade gunjataa, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
278. | નિરાશાની આશ રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Niraasha ni aash re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
279. | કર્મના કારાગારમાંથી મુક્ત કરતા રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Karma na karagaar mathi mukt karta re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
280. | આનંદે આનંદે વિહરતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Anande anande vihaarta, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
281. | અષ્ટ સિદ્ધી નવ નિધિ ના જનેતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Ashtasiddhi nav niddhi na janeta, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
282. | સૃષ્ટિના જનેતા રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Srushtina janeta re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
283. | લક્ષ્મી રૂપે તમે જગનો વૈભવ વધારતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Lakshmi roope tame jagno vaibhav vadhaarta, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
284. | શીતળ શાંતિ પ્રદાનકારી હે સૌમ્યેશ્વરી, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Sheetal shanti pradaankari hey saumyeshwari, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
285. | વેરઝેરનો અંત કરનારી હે પ્રેમેશ્વરી, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Verzer-no ant karnari hey premeshwari, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
286. | કામનું દહન કરનારી હે ત્યાગેશ્વરી, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Kaam nu dahan karnari hey tyageshwari, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
287. | વર્ષારૂપે વર્ષી માટીમાં પ્રાણસ્વરૂપે પ્રગટનારી, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Varsha roope varshi maatima praan-swaroope pragatnari, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
288. | બ્રિજમાં વસી બ્રિજેશ્વરી કહેવાણી, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Brijma vasi brijeshwari kahevaani, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
289. | કૃષ્ણસંગ રાધા બની રહેનારી, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Krishna-sang Radha bani rahenari, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
290. | જનકની જાનકી તુ કહેવાણી, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Janak-ni Jaanki tu kehavaani, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
291. | કાર્તિકેને જન્મ આપી સ્કંધમાતા તુ કહેવાણી, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Kartikeyne janam aapi skandhmata tu kehavaani, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
292. | હે સિંહવાહિની રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Hey Sinhvaahini re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
293. | હે ક્રોધવિનાશીની રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Hey Krodhvinashini re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
294. | હે અર્ધનારેશ્વરી, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Hey Ardhnaareshwari, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
295. | હે વેદોની અમીરસધારા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Hey vedo ni amirasdhaara, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
296. | હે પ્રેમની તેજસ્વીની રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Hey prem ni tejasvini re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
297. | હે કર્મકારિણી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Hey karmakaarini re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
298. | હે અલિપ્ત રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Hey alipt re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
299. | હે બ્રહ્માણી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Hey brahmani re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
300. | વિશ્વકર્મ રૂપિની રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Vishwakarma rupini re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |