BHAAV SAMADHI VICHAAR SAMADHI KAKA BHAJANS

Durga Namavali

   Text Size Increase Font Decrease Font

601.તપ ત્યાગ ને સંયમ શીખવનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ...
Tap tyaag ne saiyam shikhaavnari re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam...
602.જીવની ઉદ્વેગતા ખતમ કરનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ...
Jiv ni udhvegta khatam karnari re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam...
603.પ્રેરક બની પ્રેરણાદાતા રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ...
Prerak bani prernadata re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam...
604.સઘળી ચિંતા હરનારી રે ચિંતપૂર્ણી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ...
Saghli chinta harnari re chintpurni re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam...
605.આહલાદક લહેરોની રે જનેતા રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ...
Aahlaadak lahero ni re janeta re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam...
606.વિવિધ રૂપો ધારણ કરી કાર્ય પુરા કરનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ...
Vividh rupo dhaaran kari kaarya pura karnari re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam...
607.પળ એકમાં અણધાર્ય઼ું ધાર્ય઼ું કરનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ...
Pal ek ma andharyu dharyu karnari re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam...
608.રૂપે રૂપે તારા ગુણલા ગવાતા રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ...
Rupe rupe tara gunla gavaata re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam...
609.જગજનની જગદંબા રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ...
Jagjan ni jagdamba re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam...
610.મનરૂપે રહી કાર્ય કરાવતી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ...
Mann rupe rahi kaarya karaavati re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam...
611.ચિત્તરૂપે રહી ધ્યાન ધરાવતી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ...
Chit rupe dhyaan dharaavati re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam...
612.મહાકાય બની દુર્ગમ કાર્ય કરતી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ...
Maha kaay bani durgam kaarya karti re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam...
613.સુક્ષ્મરૂપ ધરી, સમજણ વધારતી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ...
Sukshma rup dhari samjan vadhaarti re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam...
614.કર્મની રે વિધાતા રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ...
Karma ni re vidhata re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam...
615.દૃષ્ટિની દૃષ્ટિ તુ રે વિધાતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ...
Drushti ni drushti tu re vidhata, hey Jagmata, hey Siddhamata, tane pranam...
616.જીવની જનેતા, જીવની પ્રણેતા રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ...
Jiv ni janeta, jiv ni praneta re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam...
617.સંપૂર્ણતા ભરી જીવને શાંત કરતી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ...
Sampurnata bhari jiv ne shaant karati re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam...
618.હર હર તું હરી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ...
Har har tu hari re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam...
619.મીઠી મમતાની રે તુ જનેતા રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ...
Mithi mamata ni re tu janeta re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam...
620.અનુપમ દિવ્ય તેજ પાથરતી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ...
Anupam divya tej paatharti re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam...
621.સુશાંત પવને સુમધુર સુવાસ ફેલાવતી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ...
Shushant pavane sumadhur suvas felaavti re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam...
622.મંગળકારી શુભકારી રે જનેતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ...
Mangalkari shubhkaari re janeta, hey Jagmata, hey Siddhamata, tane pranam...
623.દિવ્યરૂપ ધરનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ...
Divya rup dharnari re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam...
624.જગતનું નિર્માણકરનારી બ્રહ્માણી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ...
Jagat nu nirmaan karnari brahmani re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam...
625.જ્ઞાન વિજ્ઞાનની સુંદર રચયતા રે જગ વિધાતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ...
Gyan vigyan ni sundar rachayata re jag vidhata, hey Jagmata, hey Siddhamata, tane pranam...
626.કમલમાં ર્નિલેપતા ભરી દિવ્ય સુગંધ ભરનારી માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ...
Kamal ma nirlepta bhari divya sughand bharnari mata, hey Jagmata, hey Siddhamata, tane pranam...
627.જગતમાં જીવની શકિત રૂપે રહેતી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ...
Jagat ma jiv ni shakti rupe raheti re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam...
628.આદર્શોને સ્થાપક કરનારી જગમાતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ...
Aadarsho ne sthapak karnari Jagmata, hey Jagmata, hey Siddhamata, tane pranam...
629.લોકહિત માટે નવા નવા સર્જન કરતી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ...
Lok heet maate nava nava sarjan karti re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam...
630.વૃત્તિઓની વણઝારને અટકાવતી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ...
Vruttio ni vanzaar ne atkaavti re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam...
631.અબીલગુલાલના રંગે રંગાતી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ...
Abil gulal na range rangati re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam...
632.નવનિર્માણમાં સતત રહેતી રે જગવિધાતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ...
Navnirmaan ma satat raheti re jagvidhata, hey Jagmata, hey Siddhamata, tane pranam...
633.દિગંબરી રે જગમાતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ
Digambari re Jagmata, hey Jagmata, hey Siddhamata, tane pranam...
634.પલ પલનું નિર્માણ કરતી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ...
Pal pal nu nirmaan karti re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam...
635.સુક્ષ્મમાં સુક્ષ્મ જીવનુ સંરક્ષણ કરતી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ...
Sukshm ma sukshm jiv nu saurakshan karti re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam...
636.કિડીને કણ ને હાથીને મણ આપતી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ...
Kidi ne kan ne haathi ne man aapti re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam...
637.ક્ષુધાને પૂર્ણપણે તૃપ્ત કરતી અન્નપુર્ણા રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ...
Kshudha ne purnapane trupt karti annapurna re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam...
638.મમતાના મીઠા આંચલમાં સહુને રાખતી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ...
Mamata na meetha aanchal ma sahu ne raakhti re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam...
639.મીઠી નજરથી સંતાપ સારા હરતી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ...
Meethi najar thi santaap sara harti re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam...
640.વરદ હસ્ત મસ્તકે ધરી સંતોષના ઓડકાર અપાવતી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ...
Varad hasta mastake dhari santosh na odkaar apaavati re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam...
641.કંચન કામિનીના મોહ હરતી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ...
Kanchan kaamini na moh harti re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam...
642.બ્રહ્માંડના હરપીંડમાં છતાં પરે રહેનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ...
Brahmaand na har pind ma chata pare rahenari re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam...
643.વિશ્વાસની પરાકાષ્ઠા પર લઈ જનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ...
Vishwas ni parakashta par lai janari re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam (
644.પંચતત્ત્વ ને ધારણકરનારી રે વિધાતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ...
Panch tatva ne dhaaran karnari re vidhata, hey Jagmata, hey Siddhamata, tane pranam...
645.અગ્નિ સંગ જલને રાખતી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ...
Agni sang jal ne raakhati re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam...
646.શૂન્યમાંથી સર્જન કરતી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ...
Shunya mathi sarjan karti re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam...
647.અઘોરીઓની જનેતા રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ...
Aghori o ni janeta re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam...
648.હર દ્વંદ્વને સમાવતી ને વિશ્વાસ જગાવતી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ...
Har dhwand ne samaavti ne vishwas jagaavti re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam...
649.પ્રેમમાં ડુબાવીને પાર કરતી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ...
Prem ma dubavi ne paar karti re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam...
650.દિલમાં દિવાનગી જગાવતી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ...
Dil ma diwangi jagaavti re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam...
651.મોરના મધૂર નૃત્યમાં મલકતી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ...
Mor na madhur nrutya ma malakti re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam...
652.મૃગની આંખોમાં નિર્દોષતા ભરતી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ...
Mrug ni ankho ma nirdoshta bharati re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam...
653.સિંહ બની વિકરાળતાના દર્શન કરાવતી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ...
Simha bani vikraalta na darshan karaavti re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam...
654.અંતરના સંવાદમાં સદૈવ બોલતી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ...
Antar na sauvaad ma sadaiv bolti re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam...
655.અલખની આરાધના શીખવાડતી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ...
Alakh ni aradhana shikhvaadti re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam...
656.ગંગેશ્વરી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ...
Gangeshwari re mata, hey Jagmata hey Siddhamata, tane pranam...
657.જલધારા બની જગનું કલ્યાણ કરતી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ...
Jaldhara bani jag nu kalyan karti re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam...
658.સઘળા વહેમમાંથી મુક્તિ અપાવતી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ...
Saghla veham mathi mukti apaavti re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam...
659.સાર અસારથી પરે લઈ જતી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ...
Saar asaar thi pare lai jati re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam...
660.અમરત્વના ફળ ચખાડતી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ...
Amartva na fal chakhadti re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam...
661.આનંદે પરમાનંદે નવડાવતી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ...
Anande paramanande navdaavti re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam...
662.પરમાનંદને પમાડતી રે જગમાતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ...
Parmanand ne pamaad ti re Jagmata, hey Jagmata, hey Siddhamata, tane pranam...
663.જગની ઉધ્દારક બની સદૈવ રહેતી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ...
Jag ni uddharak bani sadaiv raheti re ma, hey Jagmata, hey Siddhamata, tane pranam...
664.વિચારો ને ભાવોની પ્રણેતા રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ...
Vicharo ne bhaavo ni praneta re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam...
665.એક જ વિચારે આખા જગને રચનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ...
Ekaj vichare aakha jag ne rachnari re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam...
666.વિચારો ને ઊચ્ચ બનાવી પ્રથમ ચરણમાં લઈ જનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ...
Vicharo ne uccha banavi pratham charan ma lai janari re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam...
667.ભગ્ન અવશેષોમાંથી નવુ સર્જન કરતી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ...
Bhagna avashesho mathi navu sarjan karti re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam...
668.સુક્ષ્મ દૃષ્ટિથી જગનું ધ્યાન રાખતી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ...
Shukshma drushti thi jag nu dhyaan rakhati re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam...
669.કાર્યમાં કાર્યશીલ રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ...
Karya ma kaaryashil re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam...
670.રિધ્દિ સિધ્દિની દાતા રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ...
Riddi siddhi ni daata re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam...
671.પ્રતિકૂળમાં પણ અનુકૂળ વ્યવહાર કરનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ...
Pratikul ma pan anukul vyavahar karnari re mata, hey Jagmata, hey Siddhamatat, tane pranam...
672.સુંદર અતિ સુંદર રૂપ ધારણ કરનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ...
Sundar ati sundar rup dhaaran karnari re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam...
673.તમસને સંહારતી જ્યોતિ સ્વરૂપે બિરાજતી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ...
Tamas ne sauhaarti jyoti swarupe biraajti re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam...
674.અશરણ ને શરણ આપતી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ...
Asharan ne sharan aapti re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam...
675.જીવ ને શિવ વચ્ચેનુ અંતર વાયુ વેગે કાપતી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ...
Jiv ne shiv vachhe nu antar vayu vege kaapti re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam...
676.બાળને ખોળલે ખેલાવતી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ...
Baal ne khodle khelaavti re ma, hey Jagmata, hey Siddhamata, tane pranam...
677.ઊષા સંધ્યામાં રંગ ભરતી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ...
Usha sandhya ma rang bharti re mata, hey Jagmata, hey Siddhamata, tane prnam...
678.પોતાનામાં એક કરી એના જેવી બનાવતી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ...
Potana ma ek kari ena jevi banaavati re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam...
679.મંદ મંદ મુસ્કાનથી રહસ્ય બધા ખોલતી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ...
Mand mand muskaan thi rahasya badhaa kholti re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam...
680.આદર સમ્માનથી ઉપર ઉઠાવતી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ...
Aadar sammaan thi upar uthavati re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam...
681.કૃપાથી અપંગને પણ ચલાવતી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ...
Krupa thi apang ne pan chalavati re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam...
682.આતમ લીંગ તરીકે પૂજાતી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ...
Aatam ling tarike pujati re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam...
683.અંતરદૃષ્ટિથી જગતના દર્શન કરાવતી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ...
Antar drushti thi jagat na darshan karaavati re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam...
684.પરમતત્ત્વની ઓળખ કરાવતી રે જગમાતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ...
Param tatva ni olakh karaavati re Jagmata, hey Jagmata, hey Siddhamata, tane pranam...
685.આત્માને પરમાત્મા બનાવતી રે જગમાતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ...
Atma ne parmatma banaavati re Jagmata, hey Jagmata, hey Siddhamata, tane pranam...
686.અંતર સમજ જગાવતી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ...
Antar samaj jagaavati re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam...
687.વેગેવેગ નવા ધારણ કરતી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ...
Vege-veg nava dhaaran karti re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam...
688.સત્યને સ્વયં પ્રકાશિત કરતી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ...
Satya ne swayam prakaashit karti re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam...
689.સૂર્યને ગરમી, ને ચંદ્રને ઠંડક, આપતી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ...
Surya ne garmi, ne chandra ne thandak, aapti re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam...
690.સૂર્યમંડળમાં સુશોભિત માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ...
Suryamandal ma sushobhit mata, hey Jagmata, hey Siddhamata, tane pranam...
691.ત્રણે લોકની સામ્રાજ્ઞી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ...
Trane lok ni saamragni re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam...
692.વિંધ્યાવાસીની રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ...
Vidhyavaasini re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam...
693.લોકોને સુધારતી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ...
Loko ne sudhaarti re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam...
694.આકાશપાતાળ ને ધરતીની અધિષ્ઠાત્રી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ...
Akash pataal ne dharti ni adhishtatri re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam...
695.અંતરના ઉજાગરા કરાવતી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ...
Antar na ujaagara karaavati re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam...
696.ઊમંગ ને ઊલ્લાસને જુલે જુલાવતી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ...
Umang ne ulhas ne jhule jhulaavati re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam...
697.અખંડ આનંદનું સ્થાપન કરતી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ...
Akhand anand nu sthaapan karti re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam...
698.જડને ચેતન બનાવતી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ...
Jad ne chetan banaavati re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam...
699.સઘળી આપદાનું નિવારણ કરતી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ...
Saghli aapadaa nu nivaaran karti re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam...
700.શુધ્દતાને ધારણ કરતી ને શુધ્દતામાં વસતી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ...
Shuddhata ne dhaaran karti ne shuddhata ma vasti re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam...
Previous12345678910Next
About Kaka
He used to converse with God the same way we humans talk to each other. He was always in search of his spiritual Master and one day, Divine Mother revealed to him that his spiritual Masters were Satguru Siddhnath Baba, who has been residing in Girnar for hundreds of years, and Maha-Avatar Babaji Maharaj - the deathless Guru.
Audio Bhajans
Audio Bhajans
Listen to the recordings of bhajans sung by devotees. Access the Audio Library to find recordings.
Devotee Experiences
Devotee Experiences
Post your devotional experience with Kaka.
My Corner
My Corner
Create your own account to save your list of favorites.
Hymns category
Publications
He has written about 10,000 hymns which cover various aspects of spirituality, such as devotion, inner knowledge, truth, meditation, right action and right living. Most of the Bhajans are in Gujarati, but there is also a treasure trove of Bhajans in English, Hindi and Marathi languages.
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall