1. | સુખ સમૃદ્ધિની રે દાતા, સિધ્ધમાતા, તને પ્રણામ, તને પ્રણામ Sukh samruddhi ni daata, Siddhmata, tane pranaam, tane pranaam |
2. | પરમ શાંતિની પરમ દાતા, સિધ્ધમાતા, તને પ્રણામ... Param shaanti ni param daata, Siddhmata, tane pranaam... |
3. | પરમ રક્ષણકર્તા રે માતા, સિધ્ધમાતા, તને પ્રણામ... Param rakshan karta re mata, Siddhmata, tane pranaam... |
4. | પરમ તેજની રે દાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Param tej ni re daata, hey Siddhmata, tane pranaam... |
5. | પરમ બુધ્ધિની રે દાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Param buddhi ni re daata, hey Siddhmata, tane pranaam... |
6. | પરમ કૃપાની રે દાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Param krupa ni re daata, hey Siddhmata, tane pranaam... |
7. | અખિલ દયાની રે દાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Akhil dayaa ni re daata, hey Siddhmata, tane pranaam... |
8. | પરમ યશની રે દાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Param yash ni re daata, hey Siddhmata, tane pranaam... |
9. | પરમ ઇચ્છાની રે દાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Param itchha ni re daata, hey Siddhmata, tane pranaam... |
10. | પરમ પુરુષાર્થની રે દાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Param purusharth ni re daata, hey Siddhmata, tane pranaam... |
11. | પરમ સંતોષની રે દાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Param santosh ni re daata, hey Siddhmata, tane pranaam... |
12. | પરમ મોક્ષની રે દાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Param moksh ni re daata, hey Siddhmata, tane pranaam... |
13. | પરમ કળાની રે દાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Param kala ni re daata, hey Siddhmata, tane pranaam... |
14. | પરમ ધૈર્યની રે દાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Param dhairya ni re daata, hey Siddhmata, tane pranaam... |
15. | પરમ ગુણોની રે દાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Param guno ni re daata, hey Siddhmata, tane pranaam... |
16. | હે પરમ મૈત્રીણી, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Hey param maitrini, hey Siddhmata, tane pranaam... |
17. | હે પરમ દ્વંદ્વાતિત માતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Hey param dwandwaatit mata, hey Siddhmata, tane pranaam... |
18. | હે પરમ ગુણાતીત, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Hey param gunaateet, hey Siddhmata, tane pranaam... |
19. | હે પરમ આયુષ્યની દાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Hey param aayushya ni daata, hey Siddhmata, tane pranaam... |
20. | સકળ બ્રહ્માંડની રે વિધાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Sakal Brahmand ni re vidhaata, hey Siddhmata, tane pranaam... |
21. | હે સર્વ શક્તિની દાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Hey sarva shakti ni daata, hey Siddhmata, tane pranaam... |
22. | હે પરમ સિદ્ધિની દાતા હે સિધ્ધમાતા, તને પ્રણામ... Hey param siddhi ni daata, hey Siddhmata, tane pranaam... |
23. | હે પરમ વંદનીય માતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Hey param vandniya mata, hey Siddhmata, tane pranaam... |
24. | પરમ પ્રેમની રે દાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Param prem ni re dataa, hey Siddhmata, tane pranaam... |
25. | સકળ જગની આધાર, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Sakal jag ni aadhar, hey Siddhmata, tane pranaam... |
26. | પરમ આનંદની દાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Param anand ni re daata, hey Siddhmata, tane pranaam... |
27. | પરમ દૃષ્ટિની દાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Param drashti ni daata, hey Siddhmata, tane pranaam... |
28. | પરમ સામર્થ્યની દાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Param samarthya ni daata, hey Siddhmata, tane pranaam... |
29. | પરમ સાથી માતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Param saathi mata, hey Siddhmata, tane pranaam... |
30. | પરમ ઊપકારી માતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Param upkaari mata, hey Siddhmata, tane pranaam... |
31. | પરમેષ્ઠી માતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Parameshthi mata, hey Siddhmata, tane pranaam... |
32. | પરમ વ્યાપક માતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Param vyaapak mata, hey Siddhmata, tane pranaam... |
33. | સકળ જગની પાલનહારા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Sakal jag ni paalan-haara, hey Siddhmata, tane pranaam... |
34. | પરમ તત્ત્વની દાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Param tatva ni daata, hey Siddhmata, tane pranaam... |
35. | સકળ તત્ત્વ સંસ્થાપક, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Sakal tatva sansthaapak, hey Siddhmata, tane pranaam... |
36. | સર્વ વિઘ્નહર્તા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Sarva vignahartaa, hey Siddhmata, tane pranaam... |
37. | પરમ મંઝિલ હે માતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Param manzil, hey mata, hey Siddhmata, tane pranaam... |
38. | સકળ જગની રે જ્ઞાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Sakal jag ni re gyata, hey Siddhmata, tane pranaam... |
39. | ઈચ્છિત વરદાયિની માતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Ichhit vardaayini mata, hey Siddhmata, tane pranaam... |
40. | સકળ હિતકારી માતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Sakal hitkaari mata, hey Siddhmata, tane pranaam... |
41. | સકળ આશિષોની દાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Sakal ashisho ni daata, hey Siddhmata, tane pranaam... |
42. | હે પરમ વરદાયિની, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Hey param vardaayini, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
43. | હે પરમ શૌર્યની રે દાતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Hey param shaurya ni re daata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
44. | હે પરમ ધર્મ રક્ષીણી, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Hey param dharma rakshini, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
45. | હે પરમ આદર્શ સ્થાપક, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Hey param aadarsh sthaapak, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
46. | હે પરમ શબ્દધારક માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Hey param shabda-dhaarak mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
47. | હે પરમ ચિંતક માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Hey param chintak mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
48. | હે પરમ નિર્લેપ માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Hey param nirlep mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
49. | હે પરમ દાનેશ્વરી માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Hey param daneshwari mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
50. | હે પરમ નિઃસ્વાર્થી માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Hey param nihswaarthi mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
51. | હે પરમ સંહારક માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Hey param sanhaarak mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
52. | હે પરમ અનુભવની દાતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Hey param anubhavi daata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
53. | હે પરમ સ્મૃતિની દાતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Hey param smruti ni daata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
54. | હે પરમ શાસ્ત્રાૅના જ્ઞાતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Hey param shashtro na gyata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
55. | હે પરમ સ્વરૂપીની દાતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Hey param swaroop ni daata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
56. | હે પરમ સ્થિરતાની દાતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Hey param sthirta ni daata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
57. | હે પરમ કર્મની રે દાતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Hey param karma ni re daata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
58. | હે પરમ કલ્યાણકારી માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Hey param kalyaankari mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
59. | હે સૃષ્ટિની ચાલક માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Hey srushti ni chaalak mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
60. | હે સર્વ કેન્દ્રની કેન્દ્ર માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Hey sarva kendra ni kendra mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
61. | હે સર્વ મંગળકારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Hey sarva mangalkaari re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
62. | હે પરમ ઐશ્વર્યકારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Hey param aishwaryakaari re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
63. | હે પરમ શોભાયમાન રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Hey param shobhaymaan re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
64. | હે પરમ શીતળ રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Hey param shital re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
65. | હે પરમ અપરિવર્તનશીલ માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Hey param aparivartansheel mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
66. | હે પરમ વાણીની રે જ્ઞાતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Hey param vaani ni re gyataa, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
67. | હે પરિચિતમાં અપરિચિત રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Hey parichitma aparichit re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
68. | હે સર્વ પૂણ્યદાયિની રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Hey sarva puniyadaayi ni re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
69. | હે પ્રેમ સ્વરૂપિણી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Hey prem swaroopini re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
70. | હે સર્વ પ્રકૃતિની જનક માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Hey sarva prakruti ni janak mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
71. | હે પરમ જાગૃતિની જનક માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Hey param jaagruti ni janak mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
72. | હે સચરાચરમાં વ્યાપક હે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Hey sacharaacharma vyaapak, hey mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
73. | હે સર્વ ધર્મ સ્થાપક હે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Hey sarva dharma sthaapak, hey mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
74. | હે દૃશ્ય અદૃશ્ય જગની રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Hey drashya adrashya jag ni re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
75. | હે પરમ અસ્તિત્વની આધાર, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Hey param astitva ni aadhar, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
76. | હે પરમ સુંદર રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Hey param sundar re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
77. | હે પરમ ઉદ્ધારક રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Hey param uddharak re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
78. | હે અનંતનો અંત સમાવનારી માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Hey anantno anth samavanari mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
79. | હે પરમ અલૌકિક રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Hey param alaukik re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
80. | હે પરમ અપાર્થિવ રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Hey param apaarthiv re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
81. | હે પરમ ચૈતન્યની રે દાતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Hey param chaitanya ni re daata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
82. | હે પરમ ધ્યાનની રે દાતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Hey param dhyaanni re daata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
83. | હે સર્વ ભાવોની જનક માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Hey sarva bhaavo ni janak mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
84. | હે પરમ ભાવની રે દાતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Hey param bhaav ni re daata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
85. | હે પરમ ઉન્માદની રે દાતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Hey param unmaad ni re daata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
86. | હે પરમ સદ્ભાગ્યની રે દાતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Hey param sadbhaagya ni re daata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
87. | હે પરમ પીડાનાશક રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Hey param pidaanashak re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
88. | હે પરમ ઉત્સુકતાની રે દાતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Hey param utsukhtaa ni re daata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
89. | હે ચિદાનંદકારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Hey chidanandkari re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
90. | હે સદા આનંદકારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Hey sada anandkari re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
91. | હે પરમ ૐકારીની રે જનેતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Hey param Omkarini re janeta, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
92. | હે સકળ વેદોની રે ઉદ્ગમતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Hey sakal vedo ni re udgamtaa, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
93. | હે પરમ સુખકારક રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Hey param sukhkarak re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
94. | હે પરમ પ્રેૅરણાદાયી હે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Hey param prernadaayi, hey mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
95. | હે પરમ શાશ્વતી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Hey param shaswati re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
96. | હે જગ ધારિણી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Hey jag dhaarini re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
97. | હે સકળ કારણની કારણ કર્તા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Hey sakal kaaran ni kaaran karta, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
98. | હે અણચિંતવ્યા ચિંતવકારી જ્ઞાતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Hey anchintavya chintavkaari gyataa, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
99. | હે સર્વ યાદોમાં સમાયેલી માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Hey sarva yaadoma samaayeli mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
100. | હે પ્રલયકારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Hey pralaykari re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |