Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Durga Namavali

12345678910Next

1
સુખ સમૃદ્ધિની રે દાતા, સિધ્ધમાતા, તને પ્રણામ, તને પ્રણામ
sukha samr̥ddhinī rē dātā, siddhamātā, tanē praṇāma, tanē praṇāma
Sukh samruddhi ni daata, Siddhmata, tane pranaam, tane pranaam
2
પરમ શાંતિની પરમ દાતા, સિધ્ધમાતા, તને પ્રણામ...
parama śāṁtinī parama dātā, siddhamātā, tanē praṇāma...
Param shaanti ni param daata, Siddhmata, tane pranaam...
3
પરમ રક્ષણકર્તા રે માતા, સિધ્ધમાતા, તને પ્રણામ...
parama rakṣaṇakartā rē mātā, siddhamātā, tanē praṇāma...
Param rakshan karta re mata, Siddhmata, tane pranaam...
4
પરમ તેજની રે દાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ...
parama tējanī rē dātā, hē siddhamātā, tanē praṇāma...
Param tej ni re daata, hey Siddhmata, tane pranaam...
5
પરમ બુધ્ધિની રે દાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ...
parama budhdhinī rē dātā, hē siddhamātā, tanē praṇāma...
Param buddhi ni re daata, hey Siddhmata, tane pranaam...
6
પરમ કૃપાની રે દાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ...
parama kr̥pānī rē dātā, hē siddhamātā, tanē praṇāma...
Param krupa ni re daata, hey Siddhmata, tane pranaam...
7
અખિલ દયાની રે દાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ...
akhila dayānī rē dātā, hē siddhamātā, tanē praṇāma...
Akhil dayaa ni re daata, hey Siddhmata, tane pranaam...
8
પરમ યશની રે દાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ...
parama yaśanī rē dātā, hē siddhamātā, tanē praṇāma...
Param yash ni re daata, hey Siddhmata, tane pranaam...
9
પરમ ઇચ્છાની રે દાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ...
parama icchānī rē dātā, hē siddhamātā, tanē praṇāma...
Param itchha ni re daata, hey Siddhmata, tane pranaam...
10
પરમ પુરુષાર્થની રે દાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ...
parama puruṣārthanī rē dātā, hē siddhamātā, tanē praṇāma...
Param purusharth ni re daata, hey Siddhmata, tane pranaam...
11
પરમ સંતોષની રે દાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ...
parama saṁtōṣanī rē dātā, hē siddhamātā, tanē praṇāma...
Param santosh ni re daata, hey Siddhmata, tane pranaam...
12
પરમ મોક્ષની રે દાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ...
parama mōkṣanī rē dātā, hē siddhamātā, tanē praṇāma...
Param moksh ni re daata, hey Siddhmata, tane pranaam...
13
પરમ કળાની રે દાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ...
parama kalānī rē dātā, hē siddhamātā, tanē praṇāma...
Param kala ni re daata, hey Siddhmata, tane pranaam...
14
પરમ ધૈર્યની રે દાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ...
parama dhairyanī rē dātā, hē siddhamātā, tanē praṇāma...
Param dhairya ni re daata, hey Siddhmata, tane pranaam...
15
પરમ ગુણોની રે દાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ...
parama guṇōnī rē dātā, hē siddhamātā, tanē praṇāma...
Param guno ni re daata, hey Siddhmata, tane pranaam...
16
હે પરમ મૈત્રીણી, હે સિધ્ધમાતા, તને પ્રણામ...
hē parama maitrīṇī, hē siddhamātā, tanē praṇāma...
Hey param maitrini, hey Siddhmata, tane pranaam...
17
હે પરમ દ્વંદ્વાતિત માતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ...
hē parama dvaṁdvātita mātā, hē siddhamātā, tanē praṇāma...
Hey param dwandwaatit mata, hey Siddhmata, tane pranaam...
18
હે પરમ ગુણાતીત, હે સિધ્ધમાતા, તને પ્રણામ...
hē parama guṇātīta, hē siddhamātā, tanē praṇāma...
Hey param gunaateet, hey Siddhmata, tane pranaam...
19
હે પરમ આયુષ્યની દાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ...
hē parama āyuṣyanī dātā, hē siddhamātā, tanē praṇāma...
Hey param aayushya ni daata, hey Siddhmata, tane pranaam...
20
સકળ બ્રહ્માંડની રે વિધાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ...
sakala brahmāṁḍanī rē vidhātā, hē siddhamātā, tanē praṇāma...
Sakal Brahmand ni re vidhaata, hey Siddhmata, tane pranaam...
21
હે સર્વ શક્તિની દાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ...
hē sarva śaktinī dātā, hē siddhamātā, tanē praṇāma...
Hey sarva shakti ni daata, hey Siddhmata, tane pranaam...
22
હે પરમ સિદ્ધિની દાતા હે સિધ્ધમાતા, તને પ્રણામ...
hē parama siddhinī dātā hē siddhamātā, tanē praṇāma...
Hey param siddhi ni daata, hey Siddhmata, tane pranaam...
23
હે પરમ વંદનીય માતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ...
hē parama vaṁdanīya mātā, hē siddhamātā, tanē praṇāma...
Hey param vandniya mata, hey Siddhmata, tane pranaam...
24
પરમ પ્રેમની રે દાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ...
parama prēmanī rē dātā, hē siddhamātā, tanē praṇāma...
Param prem ni re dataa, hey Siddhmata, tane pranaam...
25
સકળ જગની આધાર, હે સિધ્ધમાતા, તને પ્રણામ...
sakala jaganī ādhāra, hē siddhamātā, tanē praṇāma...
Sakal jag ni aadhar, hey Siddhmata, tane pranaam...
26
પરમ આનંદની દાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ...
parama ānaṁdanī dātā, hē siddhamātā, tanē praṇāma...
Param anand ni re daata, hey Siddhmata, tane pranaam...
27
પરમ દૃષ્ટિની દાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ...
parama dr̥ṣṭinī dātā, hē siddhamātā, tanē praṇāma...
Param drashti ni daata, hey Siddhmata, tane pranaam...
28
પરમ સામર્થ્યની દાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ...
parama sāmarthyanī dātā, hē siddhamātā, tanē praṇāma...
Param samarthya ni daata, hey Siddhmata, tane pranaam...
29
પરમ સાથી માતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ...
parama sāthī mātā, hē siddhamātā, tanē praṇāma...
Param saathi mata, hey Siddhmata, tane pranaam...
30
પરમ ઊપકારી માતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ...
parama ūpakārī mātā, hē siddhamātā, tanē praṇāma...
Param upkaari mata, hey Siddhmata, tane pranaam...
31
પરમેષ્ઠી માતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ...
paramēṣṭhī mātā, hē siddhamātā, tanē praṇāma...
Parameshthi mata, hey Siddhmata, tane pranaam...
32
પરમ વ્યાપક માતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ...
parama vyāpaka mātā, hē siddhamātā, tanē praṇāma...
Param vyaapak mata, hey Siddhmata, tane pranaam...
33
સકળ જગની પાલનહારા, હે સિધ્ધમાતા, તને પ્રણામ...
sakala jaganī pālanahārā, hē siddhamātā, tanē praṇāma...
Sakal jag ni paalan-haara, hey Siddhmata, tane pranaam...
34
પરમ તત્ત્વની દાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ...
parama tattvanī dātā, hē siddhamātā, tanē praṇāma...
Param tatva ni daata, hey Siddhmata, tane pranaam...
35
સકળ તત્ત્વ સંસ્થાપક, હે સિધ્ધમાતા, તને પ્રણામ...
sakala tattva saṁsthāpaka, hē siddhamātā, tanē praṇāma...
Sakal tatva sansthaapak, hey Siddhmata, tane pranaam...
36
સર્વ વિઘ્નહર્તા, હે સિધ્ધમાતા, તને પ્રણામ...
sarva vighnahartā, hē siddhamātā, tanē praṇāma...
Sarva vignahartaa, hey Siddhmata, tane pranaam...
37
પરમ મંઝિલ હે માતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ...
parama maṁjhila hē mātā, hē siddhamātā, tanē praṇāma...
Param manzil, hey mata, hey Siddhmata, tane pranaam...
38
સકળ જગની રે જ્ઞાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ...
sakala jaganī rē jñātā, hē siddhamātā, tanē praṇāma...
Sakal jag ni re gyata, hey Siddhmata, tane pranaam...
39
ઈચ્છિત વરદાયિની માતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ...
īcchita varadāyinī mātā, hē siddhamātā, tanē praṇāma...
Ichhit vardaayini mata, hey Siddhmata, tane pranaam...
40
સકળ હિતકારી માતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ...
sakala hitakārī mātā, hē siddhamātā, tanē praṇāma...
Sakal hitkaari mata, hey Siddhmata, tane pranaam...
41
સકળ આશિષોની દાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ...
sakala āśiṣōnī dātā, hē siddhamātā, tanē praṇāma...
Sakal ashisho ni daata, hey Siddhmata, tane pranaam...
42
હે પરમ વરદાયિની, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ...
hē parama varadāyinī, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma...
Hey param vardaayini, hey Jagmata, hey Siddhmata, tane pranaam...
43
હે પરમ શૌર્યની રે દાતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ...
hē parama śauryanī rē dātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma...
Hey param shaurya ni re daata, hey Jagmata, hey Siddhmata, tane pranaam...
44
હે પરમ ધર્મ રક્ષીણી, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ...
hē parama dharma rakṣīṇī, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma...
Hey param dharma rakshini, hey Jagmata, hey Siddhmata, tane pranaam...
45
હે પરમ આદર્શ સ્થાપક, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ...
hē parama ādarśa sthāpaka, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma...
Hey param aadarsh sthaapak, hey Jagmata, hey Siddhmata, tane pranaam...
46
હે પરમ શબ્દધારક માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ...
hē parama śabdadhāraka mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma...
Hey param shabda-dhaarak mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam...
47
હે પરમ ચિંતક માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ...
hē parama ciṁtaka mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma...
Hey param chintak mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam...
48
હે પરમ નિર્લેપ માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ...
hē parama nirlēpa mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma...
Hey param nirlep mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam...
49
હે પરમ દાનેશ્વરી માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ...
hē parama dānēśvarī mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma...
Hey param daneshwari mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam...
50
હે પરમ નિઃસ્વાર્થી માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ...
hē parama niḥsvārthī mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma...
Hey param nihswaarthi mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam...
51
હે પરમ સંહારક માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ...
hē parama saṁhāraka mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma...
Hey param sanhaarak mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam...
52
હે પરમ અનુભવની દાતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ...
hē parama anubhavanī dātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma...
Hey param anubhavi daata, hey Jagmata, hey Siddhmata, tane pranaam...
53
હે પરમ સ્મૃતિની દાતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ...
hē parama smr̥tinī dātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma...
Hey param smruti ni daata, hey Jagmata, hey Siddhmata, tane pranaam...
54
હે પરમ શાસ્ત્રાૅના જ્ઞાતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ...
hē parama śāstrāૅnā jñātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma...
Hey param shashtro na gyata, hey Jagmata, hey Siddhmata, tane pranaam...
55
હે પરમ સ્વરૂપીની દાતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ...
hē parama svarūpīnī dātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma...
Hey param swaroop ni daata, hey Jagmata, hey Siddhmata, tane pranaam...
56
હે પરમ સ્થિરતાની દાતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ...
hē parama sthiratānī dātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma...
Hey param sthirta ni daata, hey Jagmata, hey Siddhmata, tane pranaam...
57
હે પરમ કર્મની રે દાતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ...
hē parama karmanī rē dātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma...
Hey param karma ni re daata, hey Jagmata, hey Siddhmata, tane pranaam...
58
હે પરમ કલ્યાણકારી માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ...
hē parama kalyāṇakārī mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma...
Hey param kalyaankari mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam...
59
હે સૃષ્ટિની ચાલક માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ...
hē sr̥ṣṭinī cālaka mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma...
Hey srushti ni chaalak mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam...
60
હે સર્વ કેન્દ્રની કેન્દ્ર માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ...
hē sarva kēndranī kēndra mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma...
Hey sarva kendra ni kendra mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam...
61
હે સર્વ મંગળકારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ...
hē sarva maṁgalakārī rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma...
Hey sarva mangalkaari re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam...
62
હે પરમ ઐશ્વર્યકારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ...
hē parama aiśvaryakārī rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma...
Hey param aishwaryakaari re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam...
63
હે પરમ શોભાયમાન રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ...
hē parama śōbhāyamāna rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma...
Hey param shobhaymaan re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam...
64
હે પરમ શીતળ રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ...
hē parama śītala rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma...
Hey param shital re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam...
65
હે પરમ અપરિવર્તનશીલ માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ...
hē parama aparivartanaśīla mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma...
Hey param aparivartansheel mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam...
66
હે પરમ વાણીની રે જ્ઞાતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ...
hē parama vāṇīnī rē jñātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma...
Hey param vaani ni re gyataa, hey Jagmata, hey Siddhmata, tane pranaam...
67
હે પરિચિતમાં અપરિચિત રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ...
hē paricitamāṁ aparicita rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma...
Hey parichitma aparichit re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam...
68
હે સર્વ પૂણ્યદાયિની રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ...
hē sarva pūṇyadāyinī rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma...
Hey sarva puniyadaayi ni re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam...
69
હે પ્રેમ સ્વરૂપિણી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ...
hē prēma svarūpiṇī rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma...
Hey prem swaroopini re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam...
70
હે સર્વ પ્રકૃતિની જનક માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ...
hē sarva prakr̥tinī janaka mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma...
Hey sarva prakruti ni janak mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam...
71
હે પરમ જાગૃતિની જનક માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ...
hē parama jāgr̥tinī janaka mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma...
Hey param jaagruti ni janak mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam...
72
હે સચરાચરમાં વ્યાપક હે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ...
hē sacarācaramāṁ vyāpaka hē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma...
Hey sacharaacharma vyaapak, hey mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam...
73
હે સર્વ ધર્મ સ્થાપક હે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ...
hē sarva dharma sthāpaka hē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma...
Hey sarva dharma sthaapak, hey mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam...
74
હે દૃશ્ય અદૃશ્ય જગની રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ...
hē dr̥śya adr̥śya jaganī rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma...
Hey drashya adrashya jag ni re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam...
75
હે પરમ અસ્તિત્વની આધાર, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ...
hē parama astitvanī ādhāra, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma...
Hey param astitva ni aadhar, hey Jagmata, hey Siddhmata, tane pranaam...
76
હે પરમ સુંદર રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ...
hē parama suṁdara rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma...
Hey param sundar re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam...
77
હે પરમ ઉદ્ધારક રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ...
hē parama uddhāraka rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma...
Hey param uddharak re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam...
78
હે અનંતનો અંત સમાવનારી માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ...
hē anaṁtanō aṁta samāvanārī mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma...
Hey anantno anth samavanari mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam...
79
હે પરમ અલૌકિક રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ...
hē parama alaukika rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma...
Hey param alaukik re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam...
80
હે પરમ અપાર્થિવ રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ...
hē parama apārthiva rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma...
Hey param apaarthiv re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam...
81
હે પરમ ચૈતન્યની રે દાતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ...
hē parama caitanyanī rē dātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma...
Hey param chaitanya ni re daata, hey Jagmata, hey Siddhmata, tane pranaam...
82
હે પરમ ધ્યાનની રે દાતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ...
hē parama dhyānanī rē dātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma...
Hey param dhyaanni re daata, hey Jagmata, hey Siddhmata, tane pranaam...
83
હે સર્વ ભાવોની જનક માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ...
hē sarva bhāvōnī janaka mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma...
Hey sarva bhaavo ni janak mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam...
84
હે પરમ ભાવની રે દાતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ...
hē parama bhāvanī rē dātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma...
Hey param bhaav ni re daata, hey Jagmata, hey Siddhmata, tane pranaam...
85
હે પરમ ઉન્માદની રે દાતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ...
hē parama unmādanī rē dātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma...
Hey param unmaad ni re daata, hey Jagmata, hey Siddhmata, tane pranaam...
86
હે પરમ સદ્ભાગ્યની રે દાતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ...
hē parama sadbhāgyanī rē dātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma...
Hey param sadbhaagya ni re daata, hey Jagmata, hey Siddhmata, tane pranaam...
87
હે પરમ પીડાનાશક રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ...
hē parama pīḍānāśaka rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma...
Hey param pidaanashak re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam...
88
હે પરમ ઉત્સુકતાની રે દાતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ...
hē parama utsukatānī rē dātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma...
Hey param utsukhtaa ni re daata, hey Jagmata, hey Siddhmata, tane pranaam...
89
હે ચિદાનંદકારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ...
hē cidānaṁdakārī rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma...
Hey chidanandkari re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam...
90
હે સદા આનંદકારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ...
hē sadā ānaṁdakārī rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma...
Hey sada anandkari re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam...
91
હે પરમ ૐકારીની રે જનેતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ...
hē parama oṁkārīnī rē janētā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma...
Hey param Omkarini re janeta, hey Jagmata, hey Siddhmata, tane pranaam...
92
હે સકળ વેદોની રે ઉદ્ગમતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ...
hē sakala vēdōnī rē udgamatā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma...
Hey sakal vedo ni re udgamtaa, hey Jagmata, hey Siddhmata, tane pranaam...
93
હે પરમ સુખકારક રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ...
hē parama sukhakāraka rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma...
Hey param sukhkarak re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam...
94
હે પરમ પ્રેૅરણાદાયી હે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ...
hē parama prēૅraṇādāyī hē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma...
Hey param prernadaayi, hey mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam...
95
હે પરમ શાશ્વતી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ...
hē parama śāśvatī rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma...
Hey param shaswati re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam...
96
હે જગ ધારિણી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ...
hē jaga dhāriṇī rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma...
Hey jag dhaarini re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam...
97
હે સકળ કારણની કારણ કર્તા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ...
hē sakala kāraṇanī kāraṇa kartā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma...
Hey sakal kaaran ni kaaran karta, hey Jagmata, hey Siddhmata, tane pranaam...
98
હે અણચિંતવ્યા ચિંતવકારી જ્ઞાતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ...
hē aṇaciṁtavyā ciṁtavakārī jñātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma...
Hey anchintavya chintavkaari gyataa, hey Jagmata, hey Siddhmata, tane pranaam...
99
હે સર્વ યાદોમાં સમાયેલી માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ...
hē sarva yādōmāṁ samāyēlī mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma...
Hey sarva yaadoma samaayeli mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam...
100
હે પ્રલયકારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ...
hē pralayakārī rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma...
Hey pralaykari re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam...
12345678910Next