301. | હે નારાયણી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Hey Naraayani re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
302. | હે સર્વધર્મના ભેદ ભાંગનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Hey sarvadharma na bhed bhangnari re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
303. | હે ત્રિલોકમાં પૂજાતી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Hey trilok ma poojati re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
304. | હે કમલનયની રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Hey kamalnayani re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
305. | હે વિશ્વાસ વધારનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Hey vishwaas vadhaarnari re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
306. | હે ચેતના સ્વરૂપીની રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Hey chetana swaroopini re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
307. | હે અખંડ શ્રૃષ્ટિની જનેતા, રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Hey akhand shrushti ni janeta, re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
308. | હે પ્રીતવર્ધની રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Hey preetvardhini re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
309. | હે અંતરમન જગાડનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Hey antarman jagaadnari re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
310. | હે જીત દેનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Hey jeet denari re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
311. | જીવને મુક્ત કરનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Jeev ne mukta karnari re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
312. | હે યોગની યોગેશ્વરી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Hey yogini yogeshwari re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
313. | હે શાંતિદૂત બની શાંતિ સ્થાપનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Hey shantidoot bani shanti sthapnari re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
314. | મિલનકારિણી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Milankaarini re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
315. | મૃત્યુને જીતાવનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Mrutyu ne jeetaavnari re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
316. | મધુકૈટભને હણનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Madhukaitabh ne harnari re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
317. | શુંભનિશુંભ નો વધ કરનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Shumbh-nisumbh no vadh karnari re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
318. | ફુંકમાં ધુમ્રલોચનને મારનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Foonkma dhumralochan ne maarnari re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
319. | વિચારોના રક્તબીજ હણનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Vichaarona raktabeej Harnari re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
320. | પવિત્રતાની ઉદ્ગાતા રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Pavitrataani Uddgaata re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
321. | સૃષ્ટિનું નિવારણ કરનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Srushtinu nivaaran karnari re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
322. | ઉત્તરોતર ઉત્તમ બનાવનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Uttarottar uttam banaavnari re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
323. | વિવિધતામાં બિરાજતી વિધાતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Vividhataama biraajti vidhaata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
324. | સૌ ની રક્ષણકારી સંરક્ષણકારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Sau ni rakshankaari sanrakshankari re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
325. | અશરણને શરણ આપનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Asharane sharan aapnari re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
326. | પ્રસન્ન ચિત્ત રાખનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Prasann chit rakhnari re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
327. | દિગ્વિજય અપાવનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Digvijay aapnari re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
328. | રણચંડી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Ranchandi re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
329. | ગુણધારિણી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Gun-dhaarini re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
330. | નિર્ગુણ નિરાકાર રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Nirgun niraakar re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
331. | સગુણ સાકાર રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Sagun saakar re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
332. | ચિંતા હરનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Chinta karnari re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
333. | ભય હરનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Bhay harnari re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
334. | પાર્વતી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Parvati re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
335. | કાત્યાયની રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Katyayani re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
336. | ચંદ્રઘંટા રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Chandraghanta re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
337. | શ્રેષ્ઠ સહુને બનાવનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Shreshtha sahune banaavnari re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
338. | જેષ્ઠા રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Jeshthaa re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
339. | સમૃદ્ધિ વિધાતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Samruddhi vidhaata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
340. | જ્વાલા રૂપે બિરાજમાન માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Jwaala roope birajmaan mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
341. | પિંડે પિંડે પ્રગટનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Pinde pinde pragatnari re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
342. | ખીર ખાનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Kheer khanari re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
343. | જલ રૂપે વહેનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Jal roope vahenari re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
344. | પ્રાણ રૂપે ખીલનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Praan roope kheelnari re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
345. | વાણી રૂપે બોલનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Vaani roope bolnari re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
346. | ખડક તલવાર રાખનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Khadak talwaar raakhnari re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
347. | ખપ્પરથી ઇચ્છામુક્ત કરનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Khappar thi ichha-mukth karnari re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
348. | કુંજ કુંજમાં રહેનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Kunj kunj ma rahenari re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
349. | કામધેનું રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Kaamdhenu re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
350. | ગાયત્રી જગની વિધાતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Gayatri jag ni vidhaata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
351. | પ્રકૃતિ રૂપે પોસનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Prakruti roope posnari re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
352. | કાળનો કાળ રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Kaalno kaal re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
353. | કુંડલીનીમાં વસનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Kundalini ma vasnari re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
354. | શિવમાં સદા વસનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Shiv ma sadaa vasnari re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
355. | ચંદ્રની શિતલતા રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Chandra ni Sheetalta re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
356. | દરિયાદિલ રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Dariyaadil re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
357. | પર્વત રૂપે પોશતી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Parvat roope poshati re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
358. | મંદ મંદ મુસ્કુરાતી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Mand mand muskuraati re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
359. | અવિચલ રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Avichal re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
360. | અનેક નામે પૂજાતી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Anek naame poojati re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
361. | વિશ્વસ્વરૂપિણી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Vishvaswaroopini re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
362. | ધૈર્યધારિણી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Dhairya-dhaarini re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
363. | અમૃત વરસાવનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Amrut varsaavnari re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
364. | અનાદિ કાળથી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Anaadi kaalthi re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
365. | અંત ને આરંભની વિધાતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Ant ne aarambh ni vidhaata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
366. | સર્વ ધર્મમાં પૂજાતી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Sarva dharma ma poojati re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
367. | હિમ પુત્રી રે વિધાતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Him putri re vidhaata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
368. | દીનદુખિયાની રે વિધાતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Deen-dukhiya ni re vidhaata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
369. | કાળી સ્વરૂપે વિનાશકારિણી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Kaali swaroope vinaashkarini re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
370. | દુર્ગા રૂપે નવરાત્રીમાં પૂજાતી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Durga roope navratrima poojati re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
371. | કાળરાત્રી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Kaalratri re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
372. | અમૃતમંથન કરાવનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Amrutmanthan karaavnari re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
373. | જીવને શિવ બનાવનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Jeevne shiv banaavnari re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
374. | ધર્મયુદ્ધ કરાવનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Dharma-yuddha karaavnari re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
375. | અહંકારનો વધ કરનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Ahankaarno vadh karnari re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
376. | વિકારોને હણનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Vikarone han-nari re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
377. | શ્વાસોશ્વાસમાં રમનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Swaso swas ma ramnari re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
378. | ત્રિશુલેશ્વરી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Trishuleshwari re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
379. | કમલેશ્વરી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Kamleshwari re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
380. | હંસવાહિની રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Hansvaahini re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
381. | ગીતાની ઉદ્ગાથા રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Geetani uddgaatha re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
382. | ત્રિનેત્રધારિણી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Trinetradharini re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
383. | નવ નવ નોરતે ગરબે ઘૂમતી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Nav nav norte garbe gumati re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
384. | ગીતના સૂરમાં વસનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Geet na sur ma vasnari re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
385. | અખંડ જ્યોતિમાં રમનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Akhand jyotima ramnari re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
386. | સંગીતમાં ગુંજન કરનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Sangeetma gunjan karnari re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
387. | યજ્ઞના તપમાં પ્રસન્ન થાનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Yagnya na tapmaa prasann thaanari re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
388. | ધૂપ બની સુગંધ ફેલાવનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Dhoop bani sugandh felaavnari re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
389. | દીપ બની પ્રગટનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Deep bani pragatnari re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
390. | ચંદન બની જીવન સુગંધિત કરનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Chandan bani jeevan sugandhit karnari re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
391. | નૃત્યમાં આનંદ આપનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Nrutyama anand aapnari re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
392. | મનચંચલતા હરનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Mann chanchlta harnari re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
393. | ચિત્ત ચોરનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Chit chornari re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
394. | દિલની ધડકન રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Dil ni dhadkan re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
395. | મૃત્યુને પરાજય કરનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Mrutyu ne paraajay karnari re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
396. | ઋષિમુનિઓની રક્ષા કરનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Rishi munio ni raksha karnari re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
397. | ઋષિઓના રૂપમાં પ્રગટનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Rishio na roop ma pragatnari re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
398. | ભક્તોંના ભજનમાં રમનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Bhakto na bhajanma ramnari re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
399. | પરમ વિજ્ઞાનની રે વિધાતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Param vigyan ni re vidhaata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |
400. | બુધ્દી બની ચેતવનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Buddhi bani chetavnari re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam... |