BHAAV SAMADHI VICHAAR SAMADHI KAKA BHAJANS

Durga Namavali

   Text Size Increase Font Decrease Font

401.માયાની જાળને કાપનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ...
Maya ni jaal ne kaapnari re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam...
402.પૂર્ણ જગતની પ્રણેતા રે માતા હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ...
Purna jagat ni praneta re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam...
403.અજપા જપમાં વસનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ...
Ajapaa japmaa vasnari re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam...
404.બ્રહ્માંડના નાદમાં વસનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ...
Brahmand na naad ma vasnari re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam...
405.કળાકારિણી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ...
Kalaakaarini re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam...
406.વેદવ્યાસની રચનામાં રમનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ...
Vedvyas ni rachna ma ramnari re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam
407.યુગો યુગોથી પર્યાપ્ત રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ...
Yugo yugo thi paryapt re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam...
408.અસ્ત્રસસ્ત્રધારીણી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ...
Astrashastra-dhaarini re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam...
409.નૃત્યમાં પ્રવીણ રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ...
Nrutya ma pravin re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam...
410.નંદાદેવી સ્વરૂપી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ...
Nandadevi swaroopi re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam...
411.નૈનાદેવી તરીકે વસનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ...
Nainadevi tarike vasnari re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam...
412.નાબીદાંગમાં ગુંજતી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ...
Nabhidang ma gunjati re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam...
413.શ્રીખંડમાં ભ્રમણ કરતી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ...
Shrikhand ma braman karti re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam...
414.ગોચર છતાં અગોચર રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ...
Gochar chhata agochar re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam...
415.રુમઝુમ રુમઝુમ ચાલતી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ...
Rumzum rumzum chaalti re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam...
416.નુપુરના નાદે ડોલતી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ...
Nupur na naade doltee re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam...
417.અલખનો નાદ જગાવતી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ...
Alakhno naad jagaavati re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam...
418.અલક્ષ્યને લક્ષ્યમાં લાવતી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ...
Alakshya ne lakshyama laavti re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam...
419.મનોબળને વધારનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ...
Mannobal ne vadhaarnari re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam...
420.ઇચ્છાથી પરે લઈ જનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ...
Ichhaathi pare lai jaanari re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam...
421.નિંદ્રારૂપિણી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ...
Nidrarupini re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam...
422.યમનો પણ યમ રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ...
Yama no pan yama re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam...
423.યમ નિયમ સંયમમાં રાખનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ...
Yama niyam saiyam ma raakhnari re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam...
424.ભક્તોને માગ્યું ફળ આપનારી રે દાતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ...
Bhakto ne mangyu fal aapnari re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam
425.સેવન, પૂજન, અર્ચનથી પ્રસન્ન થાનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ...
Sevan, poojan, archan thi prasann thanari re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam...
426.સંતોની વાણીમાં રહેનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ...
Santo ni vaanima rahenari re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam...
427.સંતસ્વરૂપે વસનારી વિધાતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ...
Sant-swaroope vasnari vidhaata, hey Jagmata, hey Siddhmata, tane pranaam...
428.ગુરુચરણમાં મોક્ષ પમાડનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ...
Guru-charan ma moksh pamadnari re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam...
429.ઇચ્છામૃત્યુનું વરદાન આપનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ...
Ichha-mrityu nu vardaan aapnari re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam...
430.ગુરુ બની અંધકાર દૂર કરનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ...
Guru bani andhakaar dur karnari re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam...
431.સઘળા દોષો હરનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ...
Sagla Doshi harnari re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam...
432.અણું પરમાણુંને જોડનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ...
Anu parmanu ne jodnari re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam...
433.યોધ્દાઓના બળમાં વસનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ...
Yoddhao na bal ma vasnari re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam...
434.સુવિચાર સદા કરાવનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ...
Suvichaar sadaa karaavnari re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam...
435.સૂક્ષ્મ દૃષ્ટિ રાખનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ...
Sukshma drashti raakhnari re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam...
436.કૈલાસમાં વસનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ...
Kailash ma vasnari re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam...
437.પ્રકૃતિ સ્વરૂપ બિરાજતી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ...
Prakruti swaroop biraajti re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam...
438.વરદહસ્ત મસ્તકે ધરનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ...
Vardhasta mastake dharnari re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam...
439.કુંજ કુંજ ને ઉપવનમાં વસનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ...
Kunj kunj ne upvanma vasnari re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam...
440.જગતનો તેજપૂંજ રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ...
Jagatno tej-poonj re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam...
441.સુમધુર હાસ્ય વહાવનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ...
Sumadhur haasya vahaavnari re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam...
442.વિકૃતિથી મુકત કરનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ...
Vikruti thi mukt karnari re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam...
443.શત્રુ પર જીત અપાવનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ...
Shatru par jeet apaavnari re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam...
444.દુર્બળ બુધ્દિને સબળ કરનારી માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ...
Durbal buddhi ne sabal karnari mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam...
445.જીવદયાની રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ...
Jeevdaya ni re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam...
446.મધુરવદન ને બિરાજતી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ...
Madhur vadan ne biraajti re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam...
447.જીવની પ્રેરક રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ...
Jeev ni prerak re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam...
448.જગતનો પ્રાણ રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ...
Jagat no pran re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam...
449.સઘળા દર્દનું નિવારણ કરનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ...
Sagala dard nu nivaaran karnari re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam
450.કર્મને રે હરનારી માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ...
Karma ne re harnari mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam...
451.પવિત્ર કરનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ...
Pavitra karnari re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam...
452.સાગર બની ખારાશ હરનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ...
Sagar bani khaarash harnari re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam
453.મેઘની મીઠી વૃષ્ટિ રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ...
Megh ni meethi vrushti re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam...
454.રત્નજડિત રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ...
Ratnajadit re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam...
455.જગતની આવાગમન રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ...
Jagat ni aavagaman re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam...
456.પાવન કરનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ...
Paavan karnari re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam...
457.પરમ ઊર્જાશીલ રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ...
Param urjasheel re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam...
458.વિચારોની રે જનેતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ...
Vichaaro ni re janeta, hey Jagmata, hey Siddhmata, tane pranaam...
459.ભાવે ભાવે પ્રગટ થાનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ...
Bhave bhave pragat thanari re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam
460.પ્રેમે પ્રસન્ન થાનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ...
Preme prasann thanari re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam...
461.સંગમનો સંગમ રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ...
Sangam no sangam re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam...
462.નિરાકાર છતાં આકાર ધારિણી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ...
Niraakar chhata aakar dhaarini re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam
463.નાદે નાદમાં ગુંજનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ...
Naade naadma gunjnari re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam...
464.જીવ તમામની રક્ષિણી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ...
Jeev tamaam ni rakshini re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam...
465.સપ્તરંગી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ...
Saptrangi re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam...
466.મેઘધનુષનું નિર્માણ કરનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ...
Meghdhanush nu nirmaan karnari re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam
467.સ્મરણશક્તિ રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ...
Smaran-shakti re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam...
468.પરમસ્મૃતિ રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ...
Paramsmruti re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam...
469.જીવનમાં રંગ ભરનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ...
Jeevan ma rang bharnari re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam...
470.ઋતુ બની નવી નવી ભેટ ધરનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ...
Rutu bani navi navi bhet dharnari re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam...
471.હર જીવને કુશળમંગળ રાખનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ...
Har jeevne kushal-mangal raakhnari re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam...
472.સઘળા આદર્શોથી પરે રહેનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ...
Saghala aadarshothi pare rahenari re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam...
473.સઘળા સંતાપ જીલનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ...
Saghala santaap jeelnari re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam...
474.અબોલા બોલમાં રહેનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ...
Abola bol ma rahenari re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam...
475.ભક્તિની રે શક્તિ રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ...
Bhakti ni re shakti re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam...
476.દૃઢતા વધારનારી માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ...
Dridhataa vadhaarnari mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam...
477.સંકલ્પોં સિધ્દ કરનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ...
Sankalpo Siddh karnari re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam...
478.સંપૂર્ણ સાધના કરાવનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ...
Sampoorna saadhana karaavnari re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam...
479.મોહમાયામાંથી મુક્તિ આપનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ...
Moh maya mathi mukti aapnari re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam...
480.નવસર્જન કરનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ...
Nav sarjan karnari re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam...
481.ઉમંગે ઉમંગે ઉત્સાહ વધારનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ...
Umange umange utsah vadhaarnari re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam...
482.શિવમાં સર્વને સમાવનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ...
Shiv ma sarva ne samaavnari re mata, hey Jagmata, hey Siddhmata, tane pranaam...
483.જન્મ મરણના ફેરા મિટાવનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ...
Janam maran na fera mitaavnari re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam...
484.ભક્તના હૃદયમાં ભજન બની પ્રગટનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ...
Bhakt na hriday ma bhajan bani pragatnari re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam...
485.જીવનજાગૃતિ રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ...
Jivan Jagruti Re Mata, Hey Jagmata, Hey Siddhamata, tane pranam...
486.સમયચક્રમાંથી છોડાવનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ...
Samay chakra mathi chhodavnari re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam...
487.આધિવ્યાધિ ઉપાધિને હણનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ...
Aadhi vyadhi upadhi ne hannari re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam...
488.હરિયાળી બની જગતને ખીલવનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ...
Hariyali bani jagat ne khilavnari re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam...
489.વિવિધ ફળરૂપે વસનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ...
Vividh falrupe vasnari re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam...
490.વૃક્ષ બની મધુર છાયા આપનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ...
Vruksh bani madhur chhaya aapnari re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam...
491.સતત સ્નેહઝરતી આંખે રહેનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ...
Satat snehzarti aankhe rahenari, hey Jagmata, hey Siddhamata, tane pranam...
492.અમરત્વદાયીની રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ...
Amratvadayi ni re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam...
493.ભિન્નતામાં વસનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ...
Bhinnata ma vasnari re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam...
494.વિચલિતતાને હરનારી વિશ્વવિધાતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ...
Vichlitataa ne harnari vishwavidhata, hey Jagmata, hey Siddhamata, tane pranam...
495.સઘળી ભ્રાંતિ હરનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ...
Saghali bhranti harnari re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam...
496.આનંદ ને મંગળ કરાવનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ...
Anand ne mangal karaavnari re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam...
497.વિશુધ્દતાના ચરણમાં લઈ જનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ...
Vishuddhata na charan ma lai janari re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam...
498.જગમાં જીવાડનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ...
Jagma jivaadnari re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam...
499.જનમમૃત્યુની રે દાતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ...
Janam mrutyu ni re data, hey Jagmata, hey Siddhamata, tane pranam...
500.મંગળ ગીતોની રે ઉદ્ગાતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ...
Mangal geeto ni re udhadata, hey Jagmata, hey Siddhamata, tane pranam...
Previous12345678910Next
About Kaka
He used to converse with God the same way we humans talk to each other. He was always in search of his spiritual Master and one day, Divine Mother revealed to him that his spiritual Masters were Satguru Siddhnath Baba, who has been residing in Girnar for hundreds of years, and Maha-Avatar Babaji Maharaj - the deathless Guru.
Audio Bhajans
Audio Bhajans
Listen to the recordings of bhajans sung by devotees. Access the Audio Library to find recordings.
Devotee Experiences
Devotee Experiences
Post your devotional experience with Kaka.
My Corner
My Corner
Create your own account to save your list of favorites.
Hymns category
Publications
He has written about 10,000 hymns which cover various aspects of spirituality, such as devotion, inner knowledge, truth, meditation, right action and right living. Most of the Bhajans are in Gujarati, but there is also a treasure trove of Bhajans in English, Hindi and Marathi languages.
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall