વેદ બની વહેનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... vēda banī vahēnārī rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma... Ved bani vahenari re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam... |
સંતોના ભજનમાં રમનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... saṁtōnā bhajanamāṁ ramanārī rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma... Santo na bhajan ma ramnari re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam... |
સતત ર્સવે પ્રગટનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... satata rsavē pragaṭanārī rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma... Satat sarve pragatnari re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam... |
મંગળકારી રે મહાદાતા રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... maṁgalakārī rē mahādātā rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma... Mangalkari re maha daata re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam... |
મૃદંગના ધબકારામાં રહેનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... mr̥daṁganā dhabakārāmāṁ rahēnārī rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma... Mrudang Na Dhabkara Ma Rahenari Re Mata, Hey Jagmata, Hey Siddhamata, tane pranam... |
મંદ પવન બની વહેનાર સુગંધ ફેલાવનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... maṁda pavana banī vahēnāra sugaṁdha phēlāvanārī rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma... Mand pavan bani vahenar sughandh felavnari re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam... |
સ્નેહલેપન રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... snēhalēpana rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma... Snehlepan re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam... |
વિશ્વામિત્ર રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... viśvāmitra rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma... Vishwamitra re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam... |
વશિષ્ઠની રે જનેતા રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... vaśiṣṭhanī rē janētā rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma... Vashishth ni re janeta re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam... |
નવનાથની જનક રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... navanāthanī janaka rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma... Navnath ni janak re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam... |
નવા નવા રૂપે નવ નિર્માણ કરતી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... navā navā rūpē nava nirmāṇa karatī rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma... Nava nava rupe nav nirmaan karti re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam... |
જુગ જુગ જૂની તોય નવી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... juga juga jūnī tōya navī rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma... Jug jug juni toi navi re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam... |
શંખના નાદમાં રહેનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... śaṁkhanā nādamāṁ rahēnārī rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma... Shankh Na Naad Ma Rahenari Re Mata, Hey Jagmata, Hey Siddhamata, tane pranam... |
વિજયપતાકા લહેરાવનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... vijayapatākā lahērāvanārī rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma... Vijaypataaka leharavnari re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam... |
અંતરની ઓળખાણ કરાવનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... aṁtaranī ōlakhāṇa karāvanārī rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma... Antar ni olkhan karaavnari re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam... |
અમંગળ ને મંગળ કરનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... amaṁgala nē maṁgala karanārī rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma... Amangal ne mangal karnari re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam... |
વિશ્વાસમાં રમનારી વિશ્વેશ્વરી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... viśvāsamāṁ ramanārī viśvēśvarī rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma... Vishwa ma ramnari vishweshari re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam... |
માનઅપમાનથી પરે લઈ જનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... mānaapamānathī parē laī janārī rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma... Maan apmaan thi pare lai janari re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam... |
વિશુદ્ધીની રે દાતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... viśuddhīnī rē dātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma... Vishuddhi ni re data, hey Jagmata, hey Siddhamata, tane pranam... |
જગતશાંતિ કરનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... jagataśāṁti karanārī rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma... Jagat shanti karnari re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam... |
વિશ્વાસ વધારનારી જ્ઞાનેશ્વરી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... viśvāsa vadhāranārī jñānēśvarī rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma... Vishwas vadharnari gyaneshwari re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam... |
સતત આનંદમાં રમાડનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... satata ānaṁdamāṁ ramāḍanārī rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma... Satat anand ma ramaadnari re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam... |
અમીવર્ષા વરસાવનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... amīvarṣā varasāvanārī rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma... Amivarsha varsaavnari re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam... |
સુમંગળ સુમધુર રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... sumaṁgala sumadhura rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma... Sumangal sumadhur re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam... |
યુગનું નિર્માણ કરનારી યુગેશ્વરી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... yuganuṁ nirmāṇa karanārī yugēśvarī rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma... Yug nu nirmaan karnari yugeshwari re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam... |
પરમપ્રાણ પરમ જનેતા રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... paramaprāṇa parama janētā rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma... Parampran param janeta re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam... |
વાયુથી તેજ વહેનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... vāyuthī tēja vahēnārī rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma... Vayu thi tej vehnari re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam... |
અખિલબ્રાહ્માંડની નાયક રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... akhilabrāhmāṁḍanī nāyaka rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma... Akhilbrahmand ni nayak re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam... |
ગણપતિની જનેતા રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... gaṇapatinī janētā rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma... Ganpati ni janeta re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam... |
દિવ્યતાની દાનેશ્વરી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... divyatānī dānēśvarī rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma... Divyata ni daneshwari re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam... |
નિર્દોષ હાસ્ય વેરનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... nirdōṣa hāsya vēranārī rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma... Nirdosh haasya vernari re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam... |
ભોલેશ્વરી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... bhōlēśvarī rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma... Bholeshwari re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam... |
માટીમાં પ્રાણ પુરનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... māṭīmāṁ prāṇa puranārī rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma... Maati ma pran purnari re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam... |
શ્વેતવસ્ત્ર ધારણ કરનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... śvētavastra dhāraṇa karanārī rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma... Shwet vastra dharan karnari re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam... |
દિવ્ય અનુપમ તેજને જગમાં ફેલાવનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... divya anupama tējanē jagamāṁ phēlāvanārī rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma... Divya anupam tej ne jag ma felavnari re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam... |
શ્વાસોશ્વાસમાં ગતિ કરનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... śvāsōśvāsamāṁ gati karanārī rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma... Shwasoshwas ma gati karnari re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam... |
ધડકનમાં તાલ પુરનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... dhaḍakanamāṁ tāla puranārī rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma... Dhadkan ma taal purnari re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam... |
નેત્ર બની બધું નિરખનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... nētra banī badhuṁ nirakhanārī rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma... Netra bani badhu nirakhnari re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam... |
જગતમાં શક્તિનું સંચાલન કરનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... jagatamāṁ śaktinuṁ saṁcālana karanārī rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma... Jagat ma shakti nu sanchalan karnari re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam... |
દૃશ્યમાં અદૃશ્ય રહેનારી માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... dr̥śyamāṁ adr̥śya rahēnārī mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma... Drashya ma adrashya rahenari mata, hey Jagmata, hey Siddhamata, tane pranam... |
આશ્વાસનમાં રહી ઉચાટ હરનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... āśvāsanamāṁ rahī ucāṭa haranārī rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma... Ashwasan ma rahi uchaat harnari re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam... |
સ્વાદ બની સુખ આપનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... svāda banī sukha āpanārī rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma... Swad bani sukh aapnari re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam... |
જલ બની જીવ પોષનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... jala banī jīva pōṣanārī rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma... Jal bani jiv poshnari re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam... |
દંભ આડંબરને તોડનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... daṁbha āḍaṁbaranē tōḍanārī rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma... Dambh adambar ne todnari re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam... |
જીવને અંતિમ ચરણમાં લઈ જનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... jīvanē aṁtima caraṇamāṁ laī janārī rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma... Jiv ne antim charan ma lai janari re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam... |
નિતનવા ખેલખેલતી વિશ્વવિધાતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... nitanavā khēlakhēlatī viśvavidhātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma... Nit nava khel khelti vishwa vidhata, hey Jagmata, hey Siddhamata, tane pranam... |
વિશ્વની શાંતિની રે વિધાતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... viśvanī śāṁtinī rē vidhātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma... Vishwa ni shanti ni re vidhata, hey Jagmata, hey Siddhamata, tane pranam... |
હર જીવની રે જનેતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... hara jīvanī rē janētā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma... Har jiv ni re janeta, hey Jagmata, hey Siddhamata, tane pranam... |
સિધ્દિઓની રે જનેતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... sidhdiōnī rē janētā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma... Siddhio ni re janeta, hey Jagmata, hey Siddhamata, tane pranam... |
અનમોલ રત્નોની રે દાતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... anamōla ratnōnī rē dātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma... Anmol ratno ni re data, hey Jagmata, hey Siddhamata, tane pranam... |
ઋષિઓ ની રચનાની દાતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... r̥ṣiō nī racanānī dātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma... Rushio ni rachna ni data, hey Jagmata, hey Siddhamata, tane pranam... |
પૂર્ણ ભક્તિની દાતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... pūrṇa bhaktinī dātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma... Purna bhakti ni data, hey Jagmata, hey Siddhamata, tane pranam... |
વિશ્વનો શ્વાસ રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... viśvanō śvāsa rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma... Vishwa no shwaas re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam... |
જગતનો આધાર રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... jagatanō ādhāra rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma... Jagat no aadhar re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam... |
પ્રાણનો મહાપ્રાણ રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... prāṇanō mahāprāṇa rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma... Pran no mahapran re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam... |
ભક્તિની શક્તિ રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... bhaktinī śakti rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma... Bhakti ni shakti re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam... |
જીવની શક્તિ રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... jīvanī śakti rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma... Jiv ni shakti re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam... |
આનંદનું ઉગમસ્થાન રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... ānaṁdanuṁ ugamasthāna rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma... Anand nu ugamsthan re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam... |
વણમાંગ્યુ બધું દેનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... vaṇamāṁgyu badhuṁ dēnārī rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma... Vanmangyu baddhu denari re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam... |
જીવને જાગૃત કરનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... jīvanē jāgr̥ta karanārī rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma... Jeevan ne jagrut karnari re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam... |
રંગબેરંગી ફૂલોમાં ખીલતી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... raṁgabēraṁgī phūlōmāṁ khīlatī rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma... Rang be rangi fulo ma khilti re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam... |
સમર્પણ સ્વીકારનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... samarpaṇa svīkāranārī rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma... Samarpan swikarnari re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam... |
શુભ કાર્ય પાર પાડનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... śubha kārya pāra pāḍanārī rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma... Subh kaarya paar paadnari re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam... |
અંહકાર ને ઓમકારમાં બદલનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... aṁhakāra nē ōmakāramāṁ badalanārī rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma... Ahankar ne omkar ma badalnari re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam... |
અશુધ્દ આચરણને હરનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... aśudhda ācaraṇanē haranārī rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma... Ashuddh aacharan ne harnari re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam... |
કોશિશે કોશિશે સફળતા ભરનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... kōśiśē kōśiśē saphalatā bharanārī rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma... Koshishe koshishe safalta bharnari re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam... |
નવી નવી રચના રચનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... navī navī racanā racanārī rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma... Navi navi rachna rachnari re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam... |
બાળકના હાસ્યમાં હસનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... bālakanā hāsyamāṁ hasanārī rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma... Balak na haasya ma hasnari re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam... |
વચનમાં ઝલક આપનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... vacanamāṁ jhalaka āpanārī rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma... Vachan ma jalak aapnari re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam... |
સઘળી દુર્ગંધ હરનારી દુર્ગા રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... saghalī durgaṁdha haranārī durgā rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma... Saghli durgandh harnari durga re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam... |
કર્મોને કાપનારી કાત્યાયની રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... karmōnē kāpanārī kātyāyanī rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma... Karmo ne kaapnari katyayni re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam... |
સઘળા ભય હરનારી કાલરાત્રી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... saghalā bhaya haranārī kālarātrī rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma... Saghla bhay harnari kaalratri re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam... |
અંધકારનો સંહાર કરનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... aṁdhakāranō saṁhāra karanārī rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma... Andhkaar no saunhaar karnari re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam... |
શ્વાસોમાં સુગંધ ભરનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... śvāsōmāṁ sugaṁdha bharanārī rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma... Shwaso ma sughandh bharnari re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam... |
કર્મ દહન કરાવનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... karma dahana karāvanārī rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma... Karma dahan karaavnari re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam... |
ભકત પ્રહલાદની રક્ષક રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... bhakata prahalādanī rakṣaka rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma... Bhakta prahalad ni rakshak re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam... |
ધ્રુવને અમર કરનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... dhruvanē amara karanārī rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma... Dhruv ne amar karnari re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam... |
મીરાના ભજનમાં રમતી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... mīrānā bhajanamāṁ ramatī rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma... Meera na bhajan ma ramati re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam... |
ચૈતન્યરૂપે વિશ્વાસની પરાકાષ્ઠા સમજાવનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... caitanyarūpē viśvāsanī parākāṣṭhā samajāvanārī rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma... Chaitanya rupe vishwas ni paraakaashta samjaavnari re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam... |
નરસૈયો બની નરનારી ના ભેદ ભુલાવનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... narasaiyō banī naranārī nā bhēda bhulāvanārī rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma... Narsaiyo bani narnari na bhed bhulavnari re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam... |
માયામાંથી ઉગારનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... māyāmāṁthī ugāranārī rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma... Maya mathi ugaarnari re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam... |
દુઃખ દર્દને સમ કરનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... duḥkha dardanē sama karanārī rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma... Dukh dard ne sam karnari re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam... |
છપ્પનભોગનું સેવન કરનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... chappanabhōganuṁ sēvana karanārī rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma... Chhapan bhog nu sevan karnari re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam... |
ભકતોને પ્રેમનો પ્રસાદ આપનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... bhakatōnē prēmanō prasāda āpanārī rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma... Bhakto ne prem no prasad aapnari re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam... |
નૃત્ય સંગીતમાં સહુને રમાડતી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... nr̥tya saṁgītamāṁ sahunē ramāḍatī rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma... Nrutya sangeet ma sahu ne ramaadti re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam... |
નવા નવા રૂપ ધરી જગતનો ઉધ્દાર કરતી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... navā navā rūpa dharī jagatanō udhdāra karatī rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma... Nava nava rup dhari jagat no uddhaar karti re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam... |
જીસસ બની ત્યાગ સમજાવનારી માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... jīsasa banī tyāga samajāvanārī mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma... Jesus bani tyaag samjaavnari mata, hey Jagmata, hey Siddhamata, tane pranam... |
અવધૂતી તું નારાયણી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... avadhūtī tuṁ nārāyaṇī rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma... Avdhuti tu narayani re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam... |
અંશ અવતાર ધારણ કરી જગતમાં તુ પ્રગટી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... aṁśa avatāra dhāraṇa karī jagatamāṁ tu pragaṭī rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma... Aansh avtaar dhaaran kari jagat ma tu pragati re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam... |
વિવિધરૂપે તું પ્રગટ થાનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... vividharūpē tuṁ pragaṭa thānārī rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma... Vividh rupe tu pragat thanari re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam... |
ભક્તોની ભક્તિમાં રહેનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... bhaktōnī bhaktimāṁ rahēnārī rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma... Bhakto ni bhakti ma rahenari re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam... |
મહાવીર બની અહિંસા સમજાવનારી માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... mahāvīra banī ahiṁsā samajāvanārī mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma... Mahavir bani ahinsa samjaavnari re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam... |
બુધ્દ બની કરૂણા વહાવતી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... budhda banī karūṇā vahāvatī rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma... Buddha bani karuna vahaavti re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam... |
રામ બની મર્યાદા શીખવનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... rāma banī maryādā śīkhavanārī rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma... Ram bani maryada shikhaavnari re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam... |
પૂર્ણપુરુષોત્તમ રૂપે અવતરનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... pūrṇapuruṣōttama rūpē avataranārī rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma... Purna purushottam rupe avtarnari re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam... |
ખંડેખંડમાં બિરાજતી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... khaṁḍēkhaṁḍamāṁ birājatī rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma... Khande khand ma biraajti re mata , hey Jagmata, hey Siddhamata, tane pranam... |
સુમધુર રાગ ને રાગીણી રચનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... sumadhura rāga nē rāgīṇī racanārī rē mātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma... Sumadhur raag ne raagini rachnari re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam... |
આનંદ ને ઉમંગની રે દાતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... ānaṁda nē umaṁganī rē dātā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma... Anand ne umang ni re data, hey Jagmata, hey Siddhamata, tane pranam... |
જીવમાત્રની તુ છે જનેતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... jīvamātranī tu chē janētā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma... Jivmaatra ni tu che janeta, hey Jagmata, hey Siddhamata, tane pranam... |
અશુધ્દિ બાળનારી તું છે અંબા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... aśudhdi bālanārī tuṁ chē aṁbā, hē jagamātā, hē siddhamātā, tanē praṇāma... Ashuddhi baalnari tu che amba, hey Jagmata, hey Siddhamata, tane pranam... |