Durga Namavali
   Text Size

701.રાસ રમતી ને સંગે બાળને રમાડતી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ...
Raas ramati ne sange baal ne ramaadti re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam...
702.પ્રેમના રસપાન સહુને કરાવતી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ...
Prem na ras paan sahu ne karaavati re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam...
703.ભૂલ એકપણ ના ચલાવતી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ...
Bhul ek pan naa chalavati re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam...
704.આનંદને ઊમંગની લહેરોમાં રમાડતી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ...
Anand ne umang ne lahero ma ramaadti re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam...
705.અવધૂતો ને જનમ આપનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ...
Avdhuto ne janam aapnari re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam...
706.ચરેચરમાં રમતી રે બહુચરા રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ...
Chare char ma ramti re bahuchara re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam...
707.ભટ્ટવલ્લભ રૂપે રહેનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ...
Bhatt vallabh rupe rahenari re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam...
708.ભક્તો કાજે નવા નવા રૂપ ધરનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ...
Bhakto kaje nava nava rup dharnari re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam...
709.વીર રસમાં સાહસ ને સામર્થ છલકાવતી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ...
Vir ras ma saahas ne saamarth chhalkaavti re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam...
710.ભક્તિમાં તરબોળ કરી ભક્તિ કરાવતી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ...
Bhakti ma tarbol kari bhakti karaavati re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam...
711.નિર્દોષ હાસ્યમાં છલકતી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ...
Nirdosh haasya ma chhalakti re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam...
712.બાળના કાલાવેલામાં રમતી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ...
Baal na kaala vela ma ramti re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam...
713.પર્વતની ચોટી એ ડેરા જમાવતી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ...
Parvat ni choti eh deraa jamaavati re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam...
714.પર્વતની પુત્રી તરીકે ઓળખાતી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ...
Parvat ni putri tarike olkhaati re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam...
715.શક્તિપીઠ પર તેજ પાથરનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ...
Shaktipeeth par tej paatharnari re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam...
716.અશકતમાં શક્તિ ભરનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ...
Ashakta ma shakti bharnari re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam...
717.સમુદ્રના મોજામાં ઉછળી રમનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ...
Samudra na moja ma uchhali ramnari re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam...
718.શીતળ ચાંદની સ્વરુપે શીતળતા વરસાવનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ...
Sheetal chand ni swarupe sheetalta varsaavanari re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam...
719.ઔષધિરૂપે રહી સર્વ પીડા હરનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ...
Aushadhi rupe rahi sarva pida harnari re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam...
720.અગણિતરૂપો ધરી રૂપે રૂપે ભિન્નરહેનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ...
Aganit rupo dhari rupe rupe bhinn rahenari re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam...
721.સરસ્વતીરૂપે વીણાવાદિની રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ...
Saraswati rupe veena vaadini re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam...
722.જ્ઞાનગમ્ય બુદ્ધિને સમજાવતી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ...
Gyan gamya buddhi ne samajaavati re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam...
723.પ્રેમ વગર બીજું કાંઈ ના માંગતી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ...
Prem vagar biju kai na maangti re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam...
724.વૃત્તિઓના દર્શન કરાવતી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ...
Vrutti o na darshan karaavati re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam...
725.ભવોભવના જનમ-ફેરા મિટાવતી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ...
Bhavo bhav na janam fera mitavati re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam...
726.ફૂલમાં હસ્તી ને ફોરમ ફેલાવતી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ...
Ful ma hasti ne foram felavati re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam...
727.દિવ્યનાદને સંભળાવતી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ...
Divya naad ne sambhalavati re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam...
728.વર્ષારૂપે વર્ષી અનેક જીવોને તૃપ્તિ આપતી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ...
Varsha rupe varshi anek jivo ne trupti aapti re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam...
729.એક એક કોષને પોષનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ...
Ek ek kosh ne poshnari re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam...
730.સત્ય અસત્યની જાણ કરાવતી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ...
Satya asatya ni jaan karaavati re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam...
731.મધ્યમાં પોતાને સ્થાપતી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ...
Madhya ma potane sthapati re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam...
732.મારું તારું મિટાવતી રે જગમાતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ...
Maru taru mitavati re Jagmata, hey Jagmata, hey Siddhamata, tane pranam...
733.ધન ધાન્ય બની નિહાલ કરતી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ...
Dhan dhaanya bani nihal karti re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam...
734.સદ આચરણમાં સદા વસતી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ...
Sadh aacharan ma sada vasti re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam...
735.તપ ત્યાગનો મહિમા સમજાવતી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ...
Tap tyaag no mahima samjaavati re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam...
736.હર જીવને પ્યારથી નિહાળતી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ...
Har jiv ne pyar thi nihalti re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam...
737.વીજળી બની ચમકતી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ...
Vijli bani chamakti re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam...
738.નાદ બની ગર્જના કરતી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ...
Naad bani garjna karti re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam...
739.આનંદના પ્રવાહમાં સહુને નવરાવતી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ...
Anand na pravah ma sahune navraavati re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam...
740.પ્રચંડ કાલી સ્વરૂપ ધરી અંતરના અંધકાર હરતી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ...
Prachand kali swaroop dhari antar na andhkar harti re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam...
741.નિર્મળ હેયે દેખભાલ સહુની કરતી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ...
Nirmal haiye dekhbhal sahuni karti re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam...
742.આનંદ અતિ આનંદની રે પ્રતિક રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ...
Anand ati anand ni re pratik re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam...
743.નિરાકારે શક્તિ, આકારે ભક્તિ રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ...
Nirakare shakti, aakare bhakti re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam...
744.ગુણ અવગુણોનો નાશ કરનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ...
Gun avguno no naash karnari re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam...
745.બાળકોમાં પ્રેમ જગાડનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ...
Balako ma prem jagaadnari re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam...
746.વાસના ભોગને સમાપ્ત કરનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ...
Vaasna bhog ne samaapt karnari re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam...
747.નવદુર્ગા, સરસ્વતી, લક્ષ્મીરૂપે રહેનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ...
Nav durga, saraswati, laxmi rupe rahenari re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam...
748.સમયનો પણ યમ રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ...
Samay no pan yama re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam...
749.જગતકલ્યાણ કરનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ...
Jagat kalyan karnari re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam...
750.સર્વને પોતાનામાં સમાવનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ...
Sarva ne potana ma samaavnari re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam...
751.સ્થળ સ્થળ પર વાસ કરનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ...
Sthal sthal par vaas karnari re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam...
752.દુર્વ્યવહારનો નાશ કરનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ...
Dur vyavahaar no naash karnari re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam...
753.અમંગલ હરનારી મંગલ કરનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ...
Amangal harnari mangal karnari re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam...
754.નર નારીની પુકાર સાંભળી દોડનાર રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ...
Nar nari ni pukar sambhali dodnar re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam...
755.ઉમાપતિનું દર્પણ રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ...
Umapati nu darpan re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam...
756.કાલભૈરવને સાથે રાખનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ...
Kaal bhairav ne sathe raakhnari re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam...
757.અશ્વમેઘ યજ્ઞને વિજય આપનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ...
Ashwamegh yagna ne vijay aapnari re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam...
758.નિર્મલ શ્વાસોમાં રમનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ...
Nirmal shwasho ma ramnari re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam...
759.મોક્ષના પાત્ર બનાવતી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ...
Moksh na patra banaavati re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam...
760.હાસ્યને રૂદનમાં ચંચલતા હરનારી માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ...
Haasya ne rudan ma chanchalta harnari mata, hey Jagmata, hey Siddhamata, tane pranam...
761.કાર્યમાં વિઘ્ન હરનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ...
Karya ma vigna harnari re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam...
762.અસમજણમાં સમજણ નાખનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ...
Asamjan ma samjan naakhnari re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam...
763.વિચારોથી સદા વિચારમુકત કરનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ...
Vicharo thi sada vicharmukt karnari re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam...
764.આશ્વાસનમાં તૃપ્તિ આપનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ...
Ashwashan ma trupti aapnari re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam...
765.જીતમાં અમીરસ વહાવતી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ...
Jeet ma amiras vahaavati re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam...
766.દિવ્યગાનમાં ઝૂમતી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ...
Divyagaan ma jhumti re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam...
767.શાંતિના શ્લોક પૂરતી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ...
Shanti na shlok purti re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam...
768.નિતનવા લેખ લખાવતી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ...
Nit nava lekh lakhavati re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam...
769.જ્ઞાનના ઊંડાણમાં ઉતારતી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ...
Gyan na undaan ma utaarti re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam...
770.સાંસારિક સ્વાદ ભુલાવતી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ...
Sansarik swad bhulaavati re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam...
771.જલપાનના સ્વાદમાંથી બહાર કાઢતી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ...
Jalpaan na swaad mathi bahar kaadhati re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam...
772.અંતર આત્માને જગાડનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ...
Antar atma ne jagadnari re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam...
773.સર્વમાં આનંદ ભરનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ...
Sarvma anand bharnari re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam...
774.પરિપૂર્ણ અવસ્થામાં લઈ જનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ...
Paripurna avasthama lai janari re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam...
775.ઊંડા રહસ્યો ખોલતી ને અંતરમાં ઉતારતી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ...
Unda rahasyo kholati ne antarma utaarti re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam...
776.દુર્ગાસૂત્ર અને દુર્ગા સ્તૂતિની રચેતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ...
Durgasutra ane durga stuti ni racheta, re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam...
777.નિતનવા સ્વરૂપમાં દેખાતી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ...
Nitnava swarupma dekhati re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam...
778.કણેકણમાં વ્યાપક, હે જગમાતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ...
Kanekanma vyapak, re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam...
779.કાર્યની સુમધુર પૂર્ણતામાં વસનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ...
Kaarya ni sumadhur purnatama vasnari re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam...
780.યશોદા બની તો કયારે દેવકી તરીકે પૂજાતી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ...
Yashoda bani to kyare devki tarike pujati re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam...
781.કૃષ્ણના સુદર્શનમાં વિકારોનો નાશ કરતી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ...
Krishna sudharshan ma vikaro no naash karnari re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam...
782.રામ બની રાવણનો નાશ કરનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ...
Ram bani ravan no naash karnari re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam...
783.ધર્મયુદ્ધ કરાવી ધર્મ સ્થાપનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ...
Dharma yudh karavi dharma sthapnari re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam...
784.ઇચ્છામુક્ત કરી મુક્તિ આપનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ...
Ichamukt kari mukti aapnari re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam...
785.જીવનજ્ઞાન સમજાવી જીવન પાર કરાવતી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ...
Jeevan gyan samjaavi jeevan paar karavti re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam...
786.અધર્મનો નાશ કરી વિકૃતિનો નાશ કરતી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ...
Adharmno nash kari vikrutino naash karti re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam...
787.આત્મદૃષ્ટિ જગાડનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ...
Atma drishti jagadnari re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam...
788.સમદૃષ્ટિમાં શાંતિ આપનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ...
Samdrushtima shaanti aapnari re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam...
789.ભક્તિના નિતનવા ભાવ જગાડતી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ...
Bhakti na nitnava bhaav jagadati re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam...
790.ઉત્સાહ ઉલ્લાસ ભરનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ...
Utsah ulhas bharnari re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam...
791.અંતરશોધમાં મોક્ષ આપનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ...
Antarshodh ma moksh aapnari re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam...
792.દ્વૈત અદ્વૈતના ભ્રમ મિટાવનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ...
Dwait adwaitna bhram mitavnari re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam...
793.જગત માયાના ખેલ સમજાવનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ...
Jagat maya na khel samjavnari re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam...
794.બ્રહ્માંડના નાદની ઓળખાણ કરાવતી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ...
Brahmand na naad ni olkhan karavati re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam...
795.મનુષ્યદેહનું નિર્માણ સમજાવતી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ...
Manushya dehnu nirman samjavati re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam...
796.જન્મ મરણના ફેરાથી બચાવનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ...
Janam maran na fera thi bachavnari re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam...
797.મૃત્યુથી મોક્ષમાં લઈ જનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ...
Mrutyu thi moksha ma lai janari re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam...
798.ઋષિઓના તપને સન્માન આપનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ...
Rishiona tap ne sanman aapnari re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam...
799.વિવેકબુદ્ધિ જગાડનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ...
Vivekbuddhi jagadnari re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam...
800.અસહય પીડા હરનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ...
Asahay pida harnari re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam...
Previous12345678910Next
About Kaka
He used to converse with God the same way we humans talk to each other. He was always in search of his spiritual Master and one day, Divine Mother revealed to him that his spiritual Masters were Satguru Siddhnath Baba, who has been residing in Girnar for hundreds of years, and Maha-Avatar Babaji Maharaj - the deathless Guru.
Audio Bhajans
Audio Bhajans
Listen to the recordings of bhajans sung by devotees. Access the Audio Library to find recordings.
Devotee Experiences
Devotee Experiences
Post your devotional experience with Kaka.
My Corner
My Corner
Create your own account to save your list of favorites.
Hymns category
Publications
He has written about 10,000 hymns which cover various aspects of spirituality, such as devotion, inner knowledge, truth, meditation, right action and right living. Most of the Bhajans are in Gujarati, but there is also a treasure trove of Bhajans in English, Hindi and Marathi languages.
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall
Pediatric Oncall