801. | ક્રુરતા પર પણ કૃપા વરસાવનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Krurata par pan krupa varsavnari re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam... |
802. | કાળથી રે પર લઈ જનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Kaal thi re par lai janari re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam... |
803. | અકાળ કાળના પ્રશન સમાપ્ત કરનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Akaal kaalna prashna samapt karnari re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam... |
804. | અંતરના કોલાહલને હરતી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Antarna kolahal ne harati re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam... |
805. | હૃદયમાં પ્રેમથી વસનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Hridayma prem thi vasnari re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam... |
806. | નાદેનાદમાં અલખ જગાવતી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Naade naad ma alakh jagavati re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam... |
807. | અસુરતત્ત્વને હણી અમરતાને જગાડતી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Asurtatva ne hani amarta ne jagadti re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam... |
808. | નમ્રભાવોમાં પ્રેમ ભરનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Namra bhaavoma prem bharnari re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam... |
809. | પરમ શાંતિની રે દાતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Param shanti ni re daata re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam... |
810. | પરમ અલૌકિક તેજની રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Param alaukik tej ni re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam... |
811. | પરમ અવિનાશી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Param avinashi re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam... |
812. | પરમ પ્રેમ કરનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Param prem karnari re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam... |
813. | પરમ ઐશ્વરિય પૂંજની જનેતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Param aishwarya punj ni janeta re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam... |
814. | પરમ પરમાત્માનું સ્વરૂપ રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Param parmatma nu swarup re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam... |
815. | પરમ ધ્યાનમાં રહેનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Param dhyan ma rahenari re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam... |
816. | પરમ શક્તિની જનેતા રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Param shakti ni janeta re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam... |
817. | અવધૂત અવસ્થામાં રાખનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Avadhut avasthama rakhnari re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam... |
818. | અસંભવને સંભવ બનાવનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Asambhav ne sambhav banavnari re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam... |
819. | તૃષ્ણાથી મુક્ત કરનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Trushna thi mukt karanari re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam... |
820. | ધીરજ ને ધૈર્યની રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Dheeraj ne dhairya ni re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam... |
821. | વિચારોમાં શુદ્ધતા ને સ્પષ્ટતા કરાવનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Vichaaroma shuddhata ne spashtata karavnari re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam... |
822. | હે અમૃતધારિણી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Hey amrutdharini re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam... |
823. | હે પુનિત પ્રેમ આપનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Hey punit prem aapnari re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam... |
824. | હે જીવનમુક્ત કરનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Hey jeevanmukt karnari re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam... |
825. | હે અખિલ બ્રહ્માંડમાં રહેનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Hey akhil brahmandma rahenari re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam... |
826. | હે જ્યોત બની રસ્તો દેખાડનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Hey jyot bani rasto dekhadnari re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam... |
827. | હે વિશ્વેશ્વરી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Hey vishveshwari re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam... |
828. | હે દિવ્યેશ્વરી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Hey divyeshwari re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam... |
829. | હે દુર્ગમ અનુપમ બનાવનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... He durgam anupam banavnari re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam... |
830. | હે જીવન સુરક્ષિત કરનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Hey jeevan surakshit karnari re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam... |
831. | હે સૌંદર્ય દર્પણ કરાવનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... He saudarya darpan karavnari re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam... |
832. | હે માધુર્યની રે દાતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Hey madhuryani re daata, re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam... |
833. | આરંભ પ્રારંભમાં વસનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Aarambh prarambh ma vasnari re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam... |
834. | અંતિમ પ્રાપ્તિમાં રહેનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Antim prapti ma rahenari re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam... |
835. | હે જીવાત્માને પરમાત્મા બનાવનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Hey jeevatma ne parmatma banavnari re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam... |
836. | હે વેદોનો સાર સમજાવનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Hey vedono saar samjavnari re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam... |
837. | હે આત્મલિંગમ પ્રગટાવનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Hey aatmalingam pragatavnari re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam... |
838. | આત્મા પરથી ઘાત પ્રત્યાઘાત હરનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Atma parthi ghaat pratyaghat harnari re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam... |
839. | જીવોમાંથી ભેદ કાઢનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Jeevo maathi bhed kadhnari re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam... |
840. | સુક્ષ્મમાં રહી સ્થૂળનું સંચાલન કરનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Sukshma rahi sthulnu sanchalan karnari re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam... |
841. | પરમ કૃપાને યોગ્ય બનાવનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Param krupa ne yogya banavnari re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam... |
842. | ભાવ ને ભક્તિ સભર બનાવનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Bhaav ne bhakti sabhar banavnari re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam... |
843. | ભક્તિને સ્થિરતા આપનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Bhakti ne sthirta aapnari re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam... |
844. | નવખંડમાં નિત્ય રહેનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Navkhand ma nitya rahenari re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam... |
845. | સુશોભિત વાતાવરણને શુભ કરનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Sushobhit vatavaranne shubh karnari re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam... |
846. | જગને સાચવનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Jagne sachavnari re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam... |
847. | પ્રાણોની રક્ષા કરનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Prano ni raksha karnari re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam... |
848. | નિરોગીતા પ્રદાન કરનારી જગમાતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Nirogita pradan karnari Jagmata, hey Jagmata, hey Siddhamata, tane pranam... |
849. | અન્ન સહુને દેનારી અન્નપૂર્ણામાતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Anna sahune denari annapurnamata, re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam... |
850. | હર આંગનમાં રાસ રમનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Har aanganma raas ramnari re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam... |
851. | અડગતામાં સુવિચાર આપનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Adgatama suvichar aapnari re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam... |
852. | જ્યોતિર્લિંગમાં શક્તિરૂપે રહેનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Jyotirling ma shakti rupe rahenari re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam... |
853. | અંગેઅંગને ચેતનવંતુ કરતી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Ange angne chetanvantu karti re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam... |
854. | સમદૃષ્ટિ સહુ પર રાખનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Samdrushti sahu par rakhanari re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam... |
855. | અદૃષ્ય નયનોથી સહુને નિરખતી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Adrashya nayano thi sahune nirakhati re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam... |
856. | ગુરુ બની માર્ગદર્શન આપતી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Guru bani margadarshan aapti re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam... |
857. | તારાનાં ટમટમાટમાં ચમકતી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Taarana tamtamat ma chamakti re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam... |
858. | સાગરના વિશાળ હૈયામાં વસનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Sagarna vishal haiyama vasnari re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam... |
859. | ક્રોધાગ્નિ ને બાળનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Krodhagni ne balnari re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam... |
860. | શૌર્યશક્તિથી જગત ચલાવનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Shauryashakti thi jagat chalavnari re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam... |
861. | મૃત્યુના ભયથી બહાર કાઢનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Mrutyu na bhay thi bahar kadhnari re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam... |
862. | આત્મશુદ્ધી સતત કરતી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Aatmashuddhi satat karti re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam... |
863. | જીવની સંઘ્રણી ભ્રાંતીને ભુસાવનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Jeev ni sanghra ni bhranti ne bhusavnari re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam... |
864. | જગદંબા બની બાળકોને પોકારતી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Jagadamba bani balkone pokarti re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam... |
865. | ત્રિશુલ તલવાર લઈ કર્મો કાપતી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Trishul talvar lai karmo kapti re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam... |
866. | અદ્વિતીય રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Adwitiy re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam... |
867. | અગમ્ય વાણી પ્રકાશિત કરનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Agamya vani prakashit karnari re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam... |
868. | માયાનાં જાળ બિછાવી, તેમાંથી બહાર કાઢતી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Maaya na jaal bichavi, temaathi bahar kadhati re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam... |
869. | ઓળખાણ સ્વયંમની આપનાર રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Olkhaan swayam ni aapnar re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam... |
870. | હર તરંગ અને હર રંગને ધારણ કરનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Har tarang ane har rangne dhaaran karnari re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam... |
871. | મૃત્યુ પર જીત આપનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Mrutyu par jeet aapnari re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam... |
872. | બાળકની રક્ષા સદા કરનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Balak ni raksha sada karnari re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam... |
873. | ધાર્ય઼ું અંધાર્ય઼ું સફલ કરનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Dharyu andharyu safal karnari re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam... |
874. | પીડામાથી મુક્તિ આપી પરમમુક્તિ આપનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Pidamathi mukti aapi parammukti aapnari re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam... |
875. | પરમજ્ઞાનમાં રમાડનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Paramgyan ma ramadnari re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam... |
876. | પરમકૃપાથી સહુને બોલાવનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Param krupa thi sahune bolavnari re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam... |
877. | પરમવિશ્વાસ સહુમાં જગાડનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Paramvishwas sahuma jagadnari re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam... |
878. | શ્વાસોશ્વાસની દોર ચલાવનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Shwasoshwas ni dor chalavnari re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam... |
879. | આઘાતને તર્પણ આપનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Aaghatne tarpan aapnari re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam... |
880. | શોકનું બલિદાન કરનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Shoknu balidan karnari re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam... |
881. | આનંદની વર્ષા સતત કરનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Anand ni varsha satat karnari re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam... |
882. | શિવપ્રિયા બની શિવશક્તિમાં વસનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Shivpriya bani shiv shakti ma vasnari re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam... |
883. | ધ્યાન બની નિર્લેપ રહેનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Dhyan bani nirlep rahenari re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam... |
884. | આક્રોશનો વધ કરનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Akrosh no vadh karnari re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam... |
885. | જીવન મૃત્યુના ખેલ સમજાવનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Jeevan mrutyuna khel samajavnari re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam... |
886. | ભક્તને ખોળામાં રમાડનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Bhakta ne kholama ramadnari re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam... |
887. | વેદોના નિયમ સમજાવનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Vedona niyam samjavnari re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam... |
888. | ગમાઅણગમાથી ઉપર ઉઠાવનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Gama angama thi upar uthavnari re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam... |
889. | પોતાની તરફ ચલાવનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Potani taraf chalavnari re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam... |
890. | મૂંગાને પણ બોલ બોલાવનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Moongane pan bol bolavnari re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam... |
891. | અગમ સત્ય સમજાવનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Agam satya samjavnari re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam... |
892. | પ્રજ્વલિત આશાઓંને સ્થિર કરનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Prajwalit ashao ne sthir karnari re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam... |
893. | શ્વાસોશ્વાસમાં નામસ્મરણ કરાવનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Shwasoshwasma naam smaran karavnari re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam... |
894. | ભક્તોના સર્વ કાર્ય કરનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Bhaktona sarv kaarya karnari re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam... |
895. | ઉંચનીચના ભેદ મિટાવનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Unch neech na bhed mitavnari re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam... |
896. | જીવન સંદેશ સમજાવનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Jeevan sandesh samjavnari re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam... |
897. | સમ્પૂર્ણ શુદ્ધિ કરનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Sampurna shuddhi karnari re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam... |
898. | તારુંમારું હરનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Taru maaru harnari re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam... |
899. | અંતરના આંદોલનને સમ કરનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Antarna andolana ne sam karnari re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam... |
900. | અજ્ઞાત ભયોને ભાંગનારી રે માતા, હે જગમાતા, હે સિધ્ધમાતા, તને પ્રણામ... Agyat bhayo ne bhangnari re mata, hey Jagmata, hey Siddhamata, tane pranam... |